Bank Recruitment 2023: આ બેંકમાં નીકળી ઓફિસર માટે બંપર ભરતી, જલ્દી કરો અરજી, મળશે 89 હજાર પગાર
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI)ના વિભિન્ન પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી માટે અરજીની પ્રક્રિયા શરૂ છે. જે ઉમેદવાર બેંકમાં નોકરી કરવા ઈચ્છુક હોય, તે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબ સાઈટ centralbankofindia.co.in પર વિઝિટ કરીને ઓનલાઈન જ પોતાનું ફોર્મ ભરી શકે છે.
Sarkari Naukri 2023: અરજીની પ્રક્રિયા 28 ફેબ્રુઆરીથી શરૂ છે અને 18 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. જે ઉમેદવારે હજુ સુધી અરજી નથી કરી, તેઓ છેલ્લી તારીખ પહેલાં જરૂરથી એપ્લાય કરે.
ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ-નદીમાં ડૂબવાથી 11ના મોત
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI)ના વિભિન્ન પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી માટે અરજીની પ્રક્રિયા શરૂ છે. જે ઉમેદવાર બેંકમાં નોકરી કરવા ઈચ્છુક હોય, તે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબ સાઈટ centralbankofindia.co.in પર વિઝિટ કરીને ઓનલાઈન જ પોતાનું ફોર્મ ભરી શકે છે. અરજીની પ્રક્રિયા 28 ફેબ્રુઆરીથી શરૂ છે અને 18 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. જે ઉમેદવારે હજુ સુધી અરજી નથી કરી, તેઓ છેલ્લી તારીખ પહેલાં જરૂરથી એપ્લાય કરે.
ડાકોરમાં સોના-ચાંદીની પિચકારીથી ધૂળેટી ઉજવાઇ, ફુલદોલોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી પરીક્ષા માર્ચ/એપ્રિલ 2023માં લેવાશે. આ ભરતી અભિયાન દ્વારા 147 પદો પર ઉમેદવારોની નિમણૂંક થશે. ઉમેદવારો માટે સલાહ છેકે તે એપ્લાય કર્યા પહેલાં ઓફિશિયલ વેબસાઈટ પરનું નોટિફિકેશન જરૂરથી ચેક કરીલે.
ઓસ્ટ્રેલિયાના PM ગુજરાત પ્રવાસે; ગાંધી આશ્રમની મુલાકાત લઈ વિઝિટર બુકમાં શું લખ્યું?
કોણ નોંધાવી શકે છે ઉમેદવારી?
ઉમેવાર અલગ અળગ પદો પર ભરતી માટે નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતા અને વય મર્યાદાની જાણકારી નોટિફિકેશનમાં જોઈ શકે છે. પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા, કોડિંગ પરીક્ષા, વ્યક્તિગત ઈન્ટર્વ્યુ અથવા તો બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી કોઈ અન્ય ટેસ્ટ સામેલ હશે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોનું અંતમાં ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવશે.