BRO Recruitment 2023: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે બીઆરઓમાં બમ્પર ભરતીઓ આવી છે. જો તમે પણ રેલવેમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. BROમાં નોકરી મેળવવા ઇચ્છતા 10 પાસ ઉમેદવારો 567 જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BROમાં 567 જગ્યાઓ માટે ભરતી
BROમાં SC-STના લોકો નોકરી માટેનું ફોર્મ મફતમાં ભરી શકે છે.
જેમાં કુલ 567 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે.
મિકેનિક માટે 238 ભરતી 
ઓપરેટર માટે 154 જગ્યાઓ માટે ભરતી 
ડ્રાઈવર માટે 9 જગ્યાઓ માટે ભરતી 
મલ્ટી સ્કીલ વર્કર માટે 166 જગ્યાઓ માટે ભરતી છે. 


આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ


કોણ અરજી કરી શકશે
આ જગ્યાઓ માટે કોઈપણ ઉમેદવારનુ 10મું પાસ હોવું ફરજિયાત છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2023 છે. આ પછી કોઈપણ ઉમેદવારની અરજી યોગ્ય ગણાશે નહીં. ફોર્મ ભરવા માટે, તમારે BROની સત્તાવાર વેબસાઇટ bro.gov.in પર જવું પડશે. તમે આ લિંક પરથી ફોર્મ ભરી શકો છો.


અરજી ફી
જનરલ, OBC, EWS માટે અરજી ફી 800રૂ  છે.
SC, ST PWD માટે અરજી ફી 175રૂ  છે,


આ રીતે ઉમેદવારની કરવામાં આવશે પસંદગી 
ફોર્મ ભર્યા પછી, ઉમેદવારે પહેલા લેખિત પરીક્ષા માટે હાજર રહેવું પડશે. ત્યાર બાદ તેની શારીરિક અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. અંતમા ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે. આ નોકરી મેળવવા માટે ઉમેદવારે આ તમામ કસોટીઓ પાસ કરવી પડશે. પસંદગી પછી, ઉમેદવારને 18,000 રૂપિયાથી 81,000 રૂપિયા સુધીનો માસિક પગાર મળી શકે છે.


આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube