Recruitment 2024 Notification: રૂપિયાના ઢગલા પર બેસીને કરો કામ, 3000 પદો માટે ભરતીનું નોટિફિકેશન જાહેર
Central Bank of India Apprentice Recruitment 2024: સેંટ્રલ બેંક ભરતી ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર અહીં નોટિફિકેશન, ઓનલાઇન અરજી, વેકેન્સી વગેરેની ડિટેલ ચેક કરી શકે છે.
Central Bank of India Apprentice Recruitment 2024: સેંટ્ર્લ બેંક ઓફ ઇન્ડીયા (સીબીઆઇ) એપ્રેંટિસના રૂપમાં બેંકમાં કામ કરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવારો 21 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. બેંકમાં એપ્રેંટિસ માટે અરજી કરતાં પહેલાં તેને એપ્રેંટિસશિપ પોર્ટલ- www.nats.education.gov.in પર રજિસ્ટર કરવું પડશે.
ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો 'Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
આ વર્ષે બેંકે કુલ 3000 વેકેન્સીની જાહેરાત કરી છે. જે ગત વર્ષની તુલનામાં 2000 ઓછી છે. સૌથી વધુ વેકેન્સી મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ (યુપી), એમપી (મધ્ય પ્રદેશ), ગુજરાત અને બિહાર છે. અરજી કરતી વખતે અરજી ફક્ત એક ફીલ્ડનું ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. ભારતીય નાગરિકો પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે અને જેમની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે છે.
IPL 2024: 17 દિવસનું શિડ્યુલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે ધોની-વિરાટની ટીમ
ક્યારે છે મહાશિવરાત્રી, હોળીકા દહન અને ધૂળેટી? જાણો ફાગણ મહિના મુખ્ય વ્રત-તહેવાર
Central Bank of India Apprentice Exam Date 2024
ફીની ઓનલાઇન ચૂકવણી કર્યા બાદ બેંકમાં એપ્રેંટિશિપ માટે અરજી કરનાર ઉમેદવારોને ઓનલાઇન લેખિત પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટાઇપ) માંથી પસાર થવું પડશે જે 10 માર્ચ 2024 ને આયોજિત થવાની છે.
ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય
એજ્યુકેશનલ ક્વોલિફિકેશન: ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઇએ. ઉમેદવારોને 31.03.2020 બાદ ગ્રેજ્યુએશન લેવલનો અભ્યાસ પુરો કરી લેવો જોઇએ અને પાસિંગ સર્ટિફિકેટ હોવું જોઇએ.
વય મર્યાદા: ઉમેદવારનો જન્મ કટ-ઓફ તારીખ અનુસાર 01.04.1996 થી 31.03.2004 વચ્ચે હોવી જોઇએ. 20 થી 28 વર્ષ.
વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા
Central Bank of India Application Fee
પીડબ્લ્યૂબીડી (PWBD) ઉમેદવારો - રૂ 400/-+GST
SC/ST તમામ મહિલા ઉમેદવારો - રૂ 600/-+GST
અન્ય તમામ ઉમેદવારો - રૂ 800/-+GST
એક એવો કૂવો, જે બતાવે છે તમારા મોતની 'તારીખ'! અનેક છે પુરાવા
ભારતમાં 2023 માં PC માર્કેટ રહ્યું ડાઉન, તેમછતાં પણ 5 કંપનીઓનો રહ્યો દબદબો
How to Submit Central Bank of India Apprentice Application 2024
- આ અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ www.nats.education.gov.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
- જો પ્રોફાઈલ પહેલેથી જ www.apprenticeshipindia.gov.in (એપ્રેન્ટિસશિપ પોર્ટલ) પર બનાવવામાં આવી હોય તો તમારે લૉગિન કરીને અરજી કરવી પડશે.
- અરજી કરવા માટે પહેલા એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર લોગિન કરો, "Apply Against Advertised Vacancy" સેક્શન પર જાવ, અને "Apprenticeship with Central Bank of India" સર્ચ કરો. (જો તમે તમારી પ્રોફાઇલ ન બનાવી હોય તો તમારે પહેલા એક બનાવવી પડશે)
- હવે એક્શન કોલમ અંતગર્ત "Apply" બટન પર ક્લિક કરો.
- હવે પર્સનલ ડિટેલ અને માંગવામાં આવેલી માહિતી દાખલ કરો.
PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ