Indian Army Recruitment Rally 2024: ભારતીય સેના (Indian Army) માં નોકરી  (Sarkari Naukri) શોધી રહેલા યુવાનો માટે સોનેરી તક છે. તેના માટે ભારતીય સેના દેશના ઘણા અલગ-અલગ જગ્યાએ રેલીનું આયોજન કરી રહી છે. જો તમે ભારતીય સેનામાં સામેલ થવા માંગો છો, તો ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in ના અનુસાર અરજી કરી શકો છો. તેના માટે ભારતીય સેનામાં આ વિભિન્ન પદો પર નોકરી મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન દ્વારા રેલી શિડ્યૂલ ચેક કરી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતી સેના આ ભરતી રેલી દ્વારા ઘણા પદો પર જગ્યા ભરવાની છે. જો તમે પણ ભારતીય સેનામાં સામેલ થઇને દેશ સેવા કરવા માંગો છો, તો નોટિફિકેશનમાં આપવામાં આવેલી તારીખ અનુસાર ભરતી રેલીમાં સામેલ થઇ શકો છો. તેના માટે તમારે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. 


Kisan Samman Nidhi: ભાજપ સરકારની મોટી ભેટ, હવે ખેડૂતોને ₹6000 નહી પણ પુરા ₹8000 મળશે
2029 છોડો 2027માં યોગી ઘરભેગા થઈ જશે? ભાજપ માટે ખતરાની ઘંટડી!


ભારતીય સેના રેલીમાં સામેલ થવા માટે યોગ્યતા
જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગે છે, તેની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10, 12મું પાસ હોવા જોઇએ. ત્યારે તે આ પદો માટે અરજી કરી શકે છે. 


2400 રૂપિયે કિલો સુધી વેચાય છે આ બોર જેવડો દાણો, આ રીતે ખેતી કરો બનો 'ધનવાન ખેડૂત'


ભારતીય સેનામાં આ રીતે થાય છે સિલેક્શન
જે પણ ઉમેદવાર ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગે છે. તેમને ભારતીય સેના ભરતી રેલી માટે જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ અને નોટિફિકેશનને અવશ્ય ચેક કરવું જોઇએ. ભારતીય સેના રેલી 2024નો ભાગ બનવા માટે ઉમેદવારોને ફિજિકલ એફિશિએન્સી (PET)/ ફિજિકલ સ્ટાડર્ડ ટેસ્ટ (PST) માંથી પસાર થવું પડશે. 


Indian Army Recruitment Rally 2024 Notification


અન્ય જાણકારી
ભારતીય સેના ઘણા વિભાગોમાં સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટ્રેડ્સમેન, સોલ્જર ટેકનિકલ અને અન્ય જેવી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો શોધવા માટે “ભારતીય આર્મી લેટેસ્ટ ઓપન રેલી 2024-25” ના નામે દેશભરમાં ભરતી રેલીઓનું આયોજન કરી રહી છે. આ ઉપરાંત, ભારતીય સેના લશ્કરી નર્સિંગ સહાયક જેવી ઘણી પેરામેડિકલ પોસ્ટ્સ માટે ભરતી કરે છે.


કંપનીને મળ્યો TATA પાસેથી મોટો ઓર્ડર, શેર ખરીદવા લાગી હોડ, ₹25 પર આવ્યો ભાવ
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ