Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ

Stock To Buy Axis Securities Top 5 Share: શેર બજારમાં તેજીની વચ્ચે બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct) એ 5 થી 15 દિવસમાં કમાણી કરાવી આપનાર 5 શેરોને સિલેક્ટ કર્યા છે. આ શેરોમાં Jubilant Pharmova, Action Construction, AAVAS Financiers, Tata Steel અને Gujarat Gas સામેલ છે. 

AAVAS Financiers

1/5
image

બ્રોકરેજે  AAVAS Financiers માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 1,830 રૂપિયા છે. સ્ટોપ લોસ 1,630 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 1,664 -1,680 રૂપિયા છે.   

Action Construction

2/5
image

બ્રોકરેજે Action Construction માં BUYની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 1,580 રૂપિયા છે. સ્ટોપ લોસ 1,415રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 1,430 -1,450 રૂપિયા છે. 

Gujarat Gas

3/5
image

બ્રોકરેજે Gujarat Gas માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 644 રૂપિયા છે. સ્ટોપ લોસ 576 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 582.60 -588.50 રૂપિયા છે. ગુજરાતી શેર તમને મોટો ફાયદો કરાવી શકે છે. 

Jubilant Pharmova

4/5
image

બ્રોકરેજે Jubilant Pharmova માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 1,315 રૂપિયા છે. સ્ટોપ લોસ 720 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 732.60 -740 રૂપિયા છે. તમે આ શેર પર દાવ લગાવી શકો છો.

Tata Steel

5/5
image

બ્રોકરેજે Tata Steel માં BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ પ્રાઇઝ 187 રૂપિયા છે. સ્ટોપ લોસ 175 રૂપિયા છે. એન્ટ્રી પ્રાઇઝ 178 રૂપિયા છે. 

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)