Indian Army Recruitment 2023: ભારતીય સેનામાં ભરતી, આ ડાયરેક્ટ લિંક દ્વારા કરો અરજી
Indian Army SSC Officer 2023: ઈન્ડિયન આર્મી શોર્ટ સર્વિસ કમિશન (ટેક) પુરૂષો 62મો કોર્સ અને ફિમેલ 33મો કોર્સની 196 જગ્યાઓ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી તે જાણો.
Indian Army SSC 2023 Registration: ભારતીય સેનાએ ભારતીય સૈન્યમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની અનુદાન માટે અપરિણીત પુરૂષ અને સ્ત્રી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અને ભારતીય સશસ્ત્ર દળ સંરક્ષણ કર્મચારીઓની વિધવાઓ પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. આ કોર્સ એપ્રિલ 2024માં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA), ચેન્નાઈ, તમિલનાડુ ખાતે શરૂ થશે.
Indian Army SSC Registration 2023: How to Apply Online?
ઉમેદવારોએ ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઇટ www.joinIndianArmy.nic.in પર રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
હવે ‘Officer Entry Appln/Login’ પર ક્લિક કરો અને પછી 'રજીસ્ટ્રેશન' પર ક્લિક કરો (જો પહેલેથી જ નોંધાયેલ હોય તો નોંધણી જરૂરી નથી.)
સૂચનાઓને ધ્યાનથી વાંચ્યા પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
રજીસ્ટર કર્યા પછી, ડેશબોર્ડ હેઠળ 'Apply Online' પર ક્લિક કરો. હવે 'Officers Selection – ‘Eligibility'નું પેજ ખુલશે.
પછી શોર્ટ સર્વિસ કમિશન ટેકનિકલ કોર્સની સામે દેખાતા 'Apply' પર ક્લિક કરો. હવે 'Application Form'નું એક પેજ ખુલશે.
સૂચનાઓને ધ્યાનથી વાંચો અને વિવિધ વિભાગો - વ્યક્તિગત વિગતો, સંદેશાવ્યવહારની વિગતો, શિક્ષણની વિગતો અને અગાઉની SSB વિગતો હેઠળ જરૂરી વિગતો ભરવા માટે 'Save & Continue' પર ક્લિક કરો.
છેલ્લા વિભાગ પર વિગતો ભર્યા પછી, તમને ‘Summary of your information’ પર લઈ જવામાં આવશે જ્યાં તમે પહેલેથી જ કરેલી એન્ટ્રીઓને તપાસી અને એડીટ કરી શકશો.
તમારી બધી માહિતીને કન્ફર્ મકર્યા પછી જ 'સબમિટ' પર ક્લિક કરો. કોઈપણ વિગતને સંપાદિત કરવા માટે, ઉમેદવારોએ દર વખતે અરજી ખોલવા પર 'સબમિટ' પર ક્લિક કરવાનું રહેશે.
છેલ્લા દિવસે ઓનલાઈન અરજી બંધ થયાના 30 મિનિટ પછી ઉમેદવારોએ તેમની અરજીની બે નકલો રોલ નંબર સાથે લેવાની રહેશે.
Indian Army SSC Tech Recruitment 2023 | Important Dates |
Online Application Opening Date | June 20, 2023 |
Online Application Closing Date | July 19, 2023 |
Course Commencement (Short Service Commission (Tech) Men 62nd course and Short Service Commission (Tech) Women 33rd course ) |
April 2024 Batch |
SSB Exam Date | September or October 2023 (Tentative) |
આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube