અમદાવાદઃ સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University) માં જોડાવવા માગતા ઉમેદવારો માટે શુભ સમાચાર.ધણા લાબા સમય પછી યુનિવર્સિટીમાં ભરતી કરવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે ઘણા લાબા સમય યુનિવર્સિટીની ભરતી પ્રકિયા અટકી રહી હતી. દરેક વર્ગમાં મહામારીની આર્થિક મંદી નો સામનો કરી રહી છીએ. અને એવા સમય માં યુવાનો માટે ભરતી તે સારા અવસર ના સમાન ગણાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈક્ષણિક લાયકાત
યુનિવર્સિટીમાં વિભાગ અનુસાર અલગ અલગ લાયકાત ના આધારે ઉમેદવાર ફાર્મ ભરી શકશે. આ ભરતી માં કુલ સૌથી વધુ જગ્યાઓ જુનિયર ક્લાર્ક ટાઈપીસ્ટ માં 24 જગ્યા માટે  સ્નાતક અનિવાર્ય છે અને બીજી અન્ય ભરતી માટે  ઉમેદવાર  રુચિ અને પાત્ર આપેલ www.spuvvn.edu અરજી કરી શકો છો. 


અનુભવ
ભરતી માં ઉમેદવારને અનુભવ ધરાવતા હોય તો અંગેની વિગતો અરજીપત્રક માં દર્શાવવાની રહેશે.


આ પણ વાંચોઃ જો આ બાબતોનું ધ્યાન નહી રાખો તો નોકરી મેળવવામાં થશે મુશ્કેલી


પગાર ધોરણ 
ઉમેદવાર ને ભરતી માં 19500 થી લઈ ને અલગ અલગ વિભાગ માં 55000 હજાર સુધી પગાર આપશે અને 5 વર્ષ પછી ભથ્થાના આધારે જ વધારવામાં આવશે


વય મર્યાદા
સરદાર પટેલ યુનિવર્સિટી માં વિભાગના અનુસાર અલગ કેટેગરી અનુસાર વય માન્ય ગણાશે . જુનિયર ક્લાર્ક ટાઇપીસ્ટ માટે 35 વર્ષ થી નીચે ના વય ના ઉમેદવાર માન્ય ગણાશે. અને પોસ્ટ માટે 35 કે 40 વર્ષ થી નીચે માન્ય ગણાશે.


આ પણ વાંચોઃ નોકરીની શોધમાં ફરતા યુવાનો માટે ઉત્તમ તક, જાણો માત્ર એક ક્લિક પર


ઉમેદવારની પસંદગી પ્રકિયા
ઉમેદવાર ની પસંદગી પ્રકિયા માં  સ્પર્ધાત્મક પરીક્ષા ના આધારે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત સરકાર ના વહીવટ વિભાગ ના ઠરાવ ના પ્રમાણે સીધી ભરતી થી નિમણુંક કરવામાં આવશે.


પરીક્ષા ફી
ભરતી પ્રક્રિયા માં રસ ધરાવતા ઉમેદવાર માં SC અને ST ઉમેદવાર માટે 250 રૂપિયા ફી 17/01/2021 સુધી ભરવાના રહેશે.અન્ય કેટેગરી ના ઉમેદવાર માટે 500 રૂપિયા ભરવાના રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube