PNB Recruitment 2023 Apply Online: પંજાબ નેશનલ બેંકમાં નોકરી (સરકારી નોકરી) શોધી રહેલા યુવાનો માટે સુવર્ણ તક છે. આ માટે PNB એ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો PNBની અધિકૃત વેબસાઇટ pnbindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ 24 મેના રોજ શરૂ થઈ હતી અને 11 જૂન, 2023ના રોજ સમાપ્ત થશે. આ ભરતી અભિયાન દ્વારા 240 જગ્યાઓ ભરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી

Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!


અહીં જાણો કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
ઓફિસર-ક્રેડિટ: 200 પોસ્ટ્સ
ઓફિસર-ઈન્ટ્સ્ટ્રી: 8 પદ
ઓફિસર-સિવિલ એન્જિનિયર: 5 પદ
ઓફિસર-ઇલેક્ટ્રિકલ એન્જિનિયર: 4 પદ
ઓફિસર-આર્કિટેક્ટ: 1 પદ
ઓફિસર-ઈકોનોમીક્સ : 6 પદ
મેનેજર-ઈકોનોમીક્સ : 4 પદ
મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ: 3 પદ
સિનિયર મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ: 2 પદ
મેનેજર-સાયબર સિક્યોરિટી: 4 પદ
સિનિયર મેનેજર - સાયબર સિક્યોરિટી: 3 પદ

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત એક્ઝામ પછી વ્યક્તિગત ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા 100 ગુણની અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ 50 ગુણની રહેશે. જે ઉમેદવારો ભાગ-1 માં બેંક દ્વારા નિર્ધારિત લઘુત્તમ લાયકાતના ગુણ મેળવે છે તેઓને તૈયારીના આધારે ભાગ-II માં મેળવેલા ગુણના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવા માટે ગણવામાં આવશે.


PNB Recruitment 2023 નોટીફીકેશન
https://www.pnbindia.in/downloadprocess.aspx?fid=uFyK+ivvTvEdfSkpGeffiw==

PNB Recruitment 2023 એપ્લાય લીંક
https://www.pnbindia.in/

અન્ય ઉમેદવારો માટે અરજી ફી રૂ.1180/- છે અને SC/ST/PwBD શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી રૂ.59/- છે. આ સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો PNBની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.


આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ

હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube