દાઢીને કાળી અને ઘટ્ટ રાખવી તો શરીરમાં થવા ન દો આ વિટામિનની ઉણપ
Beard Care: જો તમારી દાઢી કાળી, ઘટ્ટ અને ચમકદાર હોય તો ચહેરાનો લુક પણ અદભૂત થઇ જાય છે, પરંતુ કેટલાક લોકોની દાઢી કાં તો જાડી નથી અથવા તો તેની ચમક ઓછી થઈ ગઈ છે. કેટલાક લોકોની દાઢીના વાળ સમય પહેલા સફેદ થઈ જાય છે.
How To Take Care Of Your Beard: દાઢી ઉગાડવી એ માત્ર પુરૂષોનો શોખ નથી, પરંતુ તે તેમને મેનલી લુક પણ આપે છે, પરંતુ જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તેની ચમક ઓછી થવા લાગે છે. વાળને સુંદર બનાવવા માટે આપણા શરીરને કેરાટિન, વિટામિન B7 કે જેને બાયોટિન તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ખૂબ જ જરૂર હોય છે. આ પોષક તત્વોની મદદથી તમે દાઢીના વાળને કાળા, જાડા અને ચમકદાર બનાવી શકો છો.
Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો
વિટામિન B7 કેવી રીતે મેળવવું?
વિટામિન B7 ની મદદથી શરીરમાં કેરાટિન નામના પ્રોટીનનું ઉત્પાદન વધે છે, જે વાળના સ્વાસ્થ્યને સુધારે છે. માથાના વાળની જેમ, જો તમે ચહેરાના વાળની સંભાળ રાખવા માંગતા હો, તો તમારે બાયોટિન આધારિત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું પડશે, અથવા તેનાથી સંબંધિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો પડશે.
ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર
દાઢીના વાળને સ્વસ્થ રાખવા માટે, તમારે વિટામિન B7 સમૃદ્ધ ખોરાકનું સેવન વધારવું જોઈએ. આ માટે, તમે તમારા નિયમિત આહારમાં શેકેલા સૂર્યમુખીના બીજ, અનાજ, કઠોળ, બ્રોકોલી, ચીઝ, ઇંડા, દહીં, શક્કરીયા, ટુના માછલી, પાલક, દૂધ, બદામ, માંસ, ચોકલેટ, કેળા, સફરજન અને ઓટમીલનો સમાવેશ કરી શકો છો. આ ઉપરાંત, દાઢીને આકર્ષક લુક આપવા માટે, બાયોટિન રિચ ઓઇલ, ક્રીમ અને જેલ વગેરે લગાવો, આ તમને ઇચ્છિત પરિણામ આપે છે.
આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!
Zero Electric Bill: ફક્ત 282 રૂપિયા ખર્ચ કરો, જીંદગીભર નહી આવશે વિજળીનું બિલ
આ સમસ્યાઓમાં વિટામિન સી કામ કરશે
1. જે લોકોના દાઢીના બાલ ઝડપી વધતા નથી.
2. જેમના દાઢીના વાત ખૂબ જલદી ઘટી રહ્યા છે.
3. જો દાઢીના વાળ નાની ઉંમરે સફેદ થઈ રહ્યા છે.
4. જે લોકોના દાઢીના વાળમાં ચમક નથી હોતી.
5. જો તમારી દાઢી જાડી નથી.
Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
Ramesh Bhai Oza: કોણ છે રમેશભાઇ ઓઝા, મુકેશ અંબાણી જેમને માને છે પોતાના ગુરૂ
આ 5 યોગ તમારી કુંડળીમાં હશે તો બેડો પાર સમજો, મળશે સત્તા સુખ અને સંપત્તિ
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube