Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
Electric SUV: ભારતમાં અત્યારે સૌથી સસ્તું ઇલેક્ટ્રિક SUV Tata Nexon EV છે. તે સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયુવી પણ છે. પરંતુ, હવે તેને મહિંદ્રા એસયૂવી (Mahindra XUV400) થી આકરી ટક્કર મળી રહી છે.
Trending Photos
Affordable Electric SUV: ભારતમાં અત્યારે સૌથી એફોર્ડેબલ ઇલેક્ટ્રિક એસયૂવી Tata Nexon EV છે. તે સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયુવી પણ છે. પરંતુ, હવે તેને મહિંદ્રા એક્સયૂવી (Mahindra XUV400) થી આકરી ટક્કર મળી રહી છે. તે નેક્સોન EVની સરખામણીમાં ગ્રાહકો માટે વધુ સારા વિકલ્પ તરીકે પોતાનું સ્થાન બનાવી રહી છે. Mahindra XUV400ની કિંમત રૂ. 15.99 લાખથી રૂ. 18.99 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તે બે ટ્રીમ લેવલમાં આવે છે - EC અને EL. આ 5 સીટર ઇલેક્ટ્રિક SUVમાં 378 લિટરની બૂટ સ્પેસ ઉપલબ્ધ છે. તેની લંબાઈ 4,200mm, પહોળાઈ 1821mm અને ઊંચાઈ 2600mm છે. તેનું વ્હીલબેઝ 2600mm છે.
આ 5 યોગ તમારી કુંડળીમાં હશે તો બેડો પાર સમજો, મળશે સત્તા સુખ અને સંપત્તિ
બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ
જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત
બેટરી પેક, મોટર, રેન્જ અને ચાર્જિંગ
મહિંદ્રા એસયૂવી (Mahindra XUV400) ઇવીમાં બે બેટરી પેક વિકલ્પો મળે છે. તેનું 34.5kWh બેટરી પેક 375 કિમીની રેન્જ ઓફર કરે છે જ્યારે 39.4kWh બેટરી પેક 456 કિમીની રેન્જ ઓફર કરે છે. તેની મોટર 150 PS પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તે 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે 8.3 સેકન્ડ લે છે.
કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું
History: ભારતીય સ્ત્રીઓ નાકમાં કેમ પહેરે છે નથણી? જાણો શું છે મહત્વ
દુર્ભાગ્યથી બચવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા હંમેશા યાદ રાખો શકુન અને અપશકુન
તેની ટોપ સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક છે. કારમાં ફન, ફાસ્ટ અને ફિડરલેસ ડ્રાઈવ મોડ ઉપલબ્ધ છે. તેની બેટરી 7.2 KW AC વોલબોક્સ ચાર્જર સાથે સંપૂર્ણ ચાર્જ થવામાં 6 કલાક 30 મિનિટ અને 3.3 KW ચાર્જર સાથે 13 કલાક લે છે. તે 50KW DC ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?
ફીચર્સ
XUV400 માં સિંગલ-પેન સનરૂફ, 7-ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ, કનેક્ટેડ કાર ફીચર્સ, પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ, છ એરબેગ્સ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને રીઅર પાર્કિંગ કેમેરા જેવી ઘણી સુવિધાઓ છે.
Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે