how to make beard hair black: જેમ જેમ ઉંમર વધતી જાય તેમ સફેદ વાળ હોવા એકદમ કોમન છે. સ્કેલ્પ હેર સાથે જ દાઢીના વાળ સફેદ થવા પણ ખૂબ સામાન્ય છે. જોકે સમય પહેલાં જો આમ થઇ જાય તો લુક ખરાબ કરે છે, સાથે જ આત્મવિશ્વાસને પણ ઘણી હદે ઘટાડે છે. કોઇપણ સમસ્યાનું કારણ તમારી લાઇફસ્ટાઇલ, પોષકતત્વોની ઉણપ હોઇ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો... જેનાથી તમારા વાળ કાળા રહેશે એમાં સફેદી આવતી બંધ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ
Shivam Dube ની તોફાની ફિફ્ટીએ ધોનીનું જીતી લીધું દિલ, સોશિયલ મીડિયા પર રિએક્શન વાયરલ


આ ઘરેલુ રીતથી કાળા કરો વાળ


1) દાઢીના વાળને કાળા કરવા માટે નારિયેળ તેલ અને મીઠા લીમડાનો ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણને લગાવવા માટે તેને ધીમી આંચ પર ઉકાળો. પછી આ તેલને ઠંડુ થવા દો. પછી તેને તમારી દાઢી પર લગાવો. તેને 5 મિનિટ માટે રહેવા દો. શ્રેષ્ઠ પરિણામો માટે નિયમિતપણે તેની સાથે માલિશ કરો.


Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ
Budh Ast 2024: આ 5 રાશિઓના જીવનમાં તૂટી પડશે દુખોનો પહાડ, જલદી જ ડૂબી જશે 'ગ્રહોના રાજકુમાર'


2) દાઢીના વાળ સાફ કરવાની બીજી સારી રીત છે લીંબુનો રસ, મહેંદી, વિનેગર અને નાળિયેર તેલનું મિશ્રણ. તેને તમારા વાળમાં લગાવવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો. તેને લગાવવા માટે એક કપ મેંદીમાં એક ચમચી શિકાકાઈ, લીંબુનો રસ, વિનેગર, અડધી ચમચી નારિયેળ તેલ અને દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં લગાવો અને સુકાઈ જાય પછી તેને ધોઈ લો.    


વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા, ફાયદા જાણશો તો પાડોશીના ત્યાંથી તોડી લાવશો
જીમ જવાનો સમય નથી? તો વજન ઓછું કરવા માટે સવારે પી શકો છો આ ડ્રીંક


3) નારિયેળનું તેલ અને આંબળાનો ઉપયોગ હેરકેરમાં લાંબા સમયથી કરવામાં આવે છે. દાઢીના સફેદ વાળમાંથી છુટકારો મેળવવા માટે પણ મદદગાર છે. તેના માટે બંને તેલનું એક ચમચી 2-3 મિનિટ માટે ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો. ઠંડું થયા બાદ તેને તમારી દાઢી પર લગાવો. તેને 15 મિનિટ માટે છોડી દો અને ધોઇ લો. 


4) દાઢીના કાળા વાળ પરત લાવવા માંગો છો તો કાળા તલનો ઉપયોગ ભોજનમાં કરો. પરંતુ વાળને પ્રાકૃતિક રૂપથી કાળા કરવા માટે આ ફાયદાકારક સાબિત થાય છે. તેને લગાવવા માટે તલના કાળા બીજને રાત્રે પાણીમાં પલાળી દો. પછી બીજા દિવસે પેસ્ટ બનાવીને તૈયાર કરી લો. આ પેસ્ટને દાઢી પર લગાવો જ્યારે સુકાઇ જાય ત્યારે દાઢીને સાફ કરી લો. 


હોળી રમ્યા બાદ ચહેરા પર લગાવી લો આ 2 પાંદડાનો અર્ક, નહી આવે ખંજવાળ અને દાણા!
CNG SUVs: સીએનજી સાથે બજારમાં ઉપલબ્ધ છે આ SUVs, ઓછી કિંમતમાં વધુ માઇલેજ