Correct Way Of Making Tea: આપણામાંથી ઘણા લોકો એવા છે જે પોતાના દિવસની શરૂઆત 'બેડ ટી' સાથે કરે છે અને દિવસભરમાં અનેક કપ ચા પી જાય છે. ભારતમાં આ પેય પદાર્થની તલબ કરોડો લોકોને હોય છે, આપણા દેશમાં આ પાણી બાદ સૌથી વધુ પિવાતું ડ્રીંક છે. આપણે તેને ઘરમાં બનાવવાનું પસંદ કરીએ છીએ, જેનાથી મનપસંદ સ્વાદ પ્રાપ્ત કરી શકાય. ચામાં આદુ, કાળા મરી, તુલસી અને ઇલાયચી જેવા ફ્લેવર માટે મિક્સ કરવામાં આવે છે. દૂધ અને ખાંડની ચા હદથી વધુ પીવી ખતરનાક છે, પરંતુ જો તમે તેને બનાવતી વખતે કેટલીક ભૂલ કરો છો તો પણ વધુ નુકસાન વેઠવું પડી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: રાત્રે ઉંઘતાં પહેલાં ભૂલથી પણ ના પીવો પાણી, આ મોટી બીમારીઓનો શિકાર બનશો
આ પણ વાંચો:
 શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
આ પણ વાંચો:
 તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો


ચા બનાવતી વખતે કરશો નહી આ ભૂલો
- ચા બનાવવી કેટલાક લોકોનો શોખ હોય છે, પરંતુ આ દરમિયાન મોટાભાગે કેટલીક ભૂલ કરે છે જે યોગ્ય નથી.
- ઘણા લોકો સૌથી પહેલાં દૂધ ઉકાળે છે અને બોયલ થતાં તેમાં પાણી, ખાંડ અને ચા પત્તી મિક્સ કરે છે, આ ખોટી રીત છે.
- કેટલાક લોકોને કડક ચા પીવાની તલબ હોય છે, એવામાં તે ચાને હદથી વધુ ઉકાળે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. 
- જો ચાના બધા ઇનગ્રેડિએંટ્સને એક્સાથે મિક્સ કરીને બોયલ કરો છો તો તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા થાય છે.
- જે લોકો ચામાં વધુ ખાંડ મિક્સ કરે છે, તેમનું બ્લડ શુગર વધી જાય છે, જે આગળ જતાં મેદસ્વીતા અને ડાયાબિટીસનું કારણ બને છે. 

આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
આ પણ વાંચો:
 Dandruff Treatment: મોંઘીદાટ પ્રોડક્ટ મોહમાયા છોડો, અપનાવો આ ઘરેલૂ નુસખા
આ પણ વાંચો:
 દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા


ચા બનાવવાની સાચી રીત
બ્રિટીશ સ્ટાર્ડર્ડ ઇંસ્ટીટ્યૂશન (British Standards Institution) ના અનુસાર ચા બનાવવા માટે તમે સૌથી પહેલાં 2 વાસણ લો. એકમાં દૂધ ઉકાળો અને બીજામાં પાણી બોયલ કરો. દૂધને વચ્ચે વચ્ચે ચમચીની મદદથી હલાવતા રહો. હવે ઉકળતા પાણીમાં ચા પત્તી અને ખાંડ મિક્સ કરો સાથે જ પોતાના મનપસંદ મસાલા મિક્સ કરો. જ્યારે બંને વસ્તું ઉકળ્યા બાદ પાણી અને ચા પત્તીવાળા મિશ્રણને બોયલમાં મિક્સ કરી દો. તેને ફરીથી ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારીને કપમાં ગાળી લો. આમ કરવાનો હેતુ એ છે કે દૂધ અને ચા પત્તીવાળા પાણીને ધણીવાર સુધી એકસાથે ઉકાળવું જોઇએ, કારણ કે પેટમાં ગરબડ પેદા કરી શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટર સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ કરી નથી.) 


આ પણ વાંચો: Success Story: સરકારી સ્કૂલમાં અભ્યાસ, ખેતરોમાં કામ અને 2 બાળકોની માતા છે આ IPS
આ પણ વાંચો: ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ
આ પણ વાંચો: મારી સાસુએ મને મારા ભાડુઆત સાથે પકડી લીધી, પણ તે ચૂપચાપ બોલ્યા વિના જતા રહ્યાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube