5 tips to keep dough fresh in fridge: રોટલી તે પોષક આહારથી ભરપૂર હોય છે. કારણ કે તેને રોજિંદા આહારમાં સામેલ કરવામાં આવે છે. સુકા ઘઉંના લોટને પાણીની મદદથી ભેળવીને પોચી અને મુલાયમ ચપાતી મેળવવામાં આવે છે. ત્યારબાદ ફુલકાત તૈયાર કરવામાં આવે છે. લોટને સાચવવામાં તો આવે છે પણ તેને લાંબા સમય સુધી તાજો કેવી રીતે રાખવો તે એક સમસ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viral Video: ચાલતી સ્કૂટીમાં બોયફ્રેન્ડને ગળે વળગી Kiss કરતી જોવા મળી ગર્લફ્રેન્ડ
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ


મોટાભાગના લોકોને વધારાનો કણક ભેળવીને ફ્રીજમાં રાખવાની ટેવ હોય છે. જેથી ભૂખ લાગે ત્યારે તેઓ ઝડપથી રોટલી બનાવી શકે. પરંતુ આ લોટને કાળો ન થાય અને તેને લાંબા સમય સુધી તાજો રાખવો મુશ્કેલ કામ બની જાય છે. લોટ કાળો થતા જ તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થવાનો છે. કારણ કે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે લોટને લાંબા સમય સુધી તાજો રાખી શકો છો.


મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
5 વર્ષ પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તમારી પાસે ગાડી-બંગલો અને નોકર હોત


ઘઉંને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે કરો આ ઉપાય 
1. ક્લિંગ- ફિલ્મ અથવા એલ્યુમિનિયમ ફોઈલ- કણકનો ઉપયોગ કર્યા પછી તેને કન્ટેનર માં મૂકતા પહેલા અને રેફ્રિજરેટ કરતા પહેલા તેને એલ્યુમિનિયમ ફોઇલ અથવા ક્લિયર ક્લિંગ ફિલ્મથી ઢાંકી દો. કણકને સંપૂર્ણપણે ઢાંકતી વખતે, ખાતરી કરો કે અંદર કોઈ હવાના પરપોટા ન રહે.


2. એર ટાઈટ કન્ટેનર: લોટને ફ્રીજમાં રાખતા પહેલા તેને ઝિપ લોક બેગ અથવા એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો, તેનાથી તેની શેલ્ફ લાઈફ વધી શકે છે અને તે ઝડપથી બગડશે નહીં.


જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

Sarkari Naurki: ધોરણ 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, 81100 રૂપિયા મળશે પગાર


3. પાણીનો ઉપયોગઃ લોટ ભેળતી વખતે તેમાં વધારે પાણી ન નાખો. નહીં તો તે ઝડપથી બગડી શકે છે. ઓછી માત્રામાં પાણી ઉમેરો અને કણકની નરમાઈની ખાતરી કરો. તેમજ ફ્રીજમાં રાખતી વખતે વાસણમાં થોડું પાણી નાખો.


ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી


4. કણકની સપાટી પર તેલ/ઘી લગાવો: જો રોટલી બનાવ્યા પછી કણક બાકી રહી જાય, તો તેને હવાચુસ્ત પાત્રમાં મૂકો અને ફ્રીજમાં રાખતા પહેલા તેની ઉપરની સપાટીને તેલ અથવા ઘીથી ગ્રીસ કરો. આ યુક્તિ લોટને કાળા થવાથી અને સુકાઈ જવાથી બચાવશે. કણકને લાંબા સમય સુધી ખુલ્લા કે રેફ્રિજરેટરની બહાર ન રાખો, ખાસ કરીને ઉનાળા દરમિયાન. આ કારણે તેમાં બેક્ટેરિયા વધી શકે છે.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube