શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
બ્રા પહેરવી જરૂરી છે કે નહીં... આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિશ્વભરમાં ઘણી સ્ત્રીઓને બ્રેઝિયર પહેરવાથી ચીડ ચડે છે. તેમાં કોઈ શંકા નથી કે તે સૌથી આરામદાયક કપડાં નથી, તેથી ઘણી સ્ત્રીઓ તેને પહેરવાનું જરૂરી માનતી નથી. તો બીજી તરફ એવી મહિલાઓ છે જે બ્રા વગર ઘરની બહાર નીકળવાનું વિચારી પણ શકતી નથી. એટલું જ નહી તે ઘરની અંદર પહેરવાનું વધુ સારું માને છે.
Women Health: બ્રા પહેરવી જરૂરી છે કે નહીં... આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિશ્વભરમાં ઘણી સ્ત્રીઓને બ્રેઝિયર પહેરવાથી ચીડ ચડે છે. તેમાં કોઈ શંકા નથી કે તે સૌથી આરામદાયક કપડાં નથી, તેથી ઘણી સ્ત્રીઓ તેને પહેરવાનું જરૂરી માનતી નથી. તો બીજી તરફ એવી મહિલાઓ છે જે બ્રા વગર ઘરની બહાર નીકળવાનું વિચારી પણ શકતી નથી. એટલું જ નહી તે ઘરની અંદર પહેરવાનું વધુ સારું માને છે.
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
બ્રા પહેરવામાં મુશ્કેલી
ઘણી સ્ત્રીઓ કહે છે કે તેઓ આખો સમય બ્રા પહેરીને થાકી જાય છે. તેઓ ફરિયાદ કરે છે કે દરેક સમયે બ્રા પહેરવાથી તેમને ચુસ્ત લાગે છે. એ પણ સાચું છે કે આખો સમય બ્રા પહેરવાથી ખૂબ જ ટાઇટ લાગે છે. આ સિવાય ટાઈટ બ્રા તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ રાત્રે સૂતી વખતે પોતાની બ્રા ઉતારે છે જેથી તેમને સારી ઊંઘ આવે.પરંતુ સાથે જ એક માન્યતા એવી પણ છે કે લાંબા સમય સુધી બ્રા ન પહેરવાને કારણે સ્તનો ઢીલા પડી જાય છે અથવા નીચે લટકી જાય છે, આકાર બગડે છે અને આવી અનેક બાબતો.
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
રક્ત પરિભ્રમણને અસર કરે છે-
રાત્રે બ્રા પહેરીને સૂવાથી તમારા બ્રેસ્ટની આસપાસ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આ સાથે, સ્ત-નની આસપાસના સ્નાયુઓ સંકોચવા લાગે છે. જેના કારણે તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. તેથી જો તમારે સારી ઊંઘ લેવી હોય તો રાત્રે તમારી બ્રા ઉતાર્યા વગર જ સૂઈ જાઓ.
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત
પરંતુ શું તે સત્ય છે કે પછી ફક્ત એક મિથક?
ડૉ.તાન્યા એટલે કે ડૉ.ક્યુટરસ કહે છે કે બ્રા પહેરવાથી કે ન પહેરવાથી સ્વાસ્થ્યને કોઈ પણ રીતે અસર થતી નથી. તે માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે બ્રા પહેરવી કે ન પહેરવી એ વ્યક્તિગત પસંદગી છે. કેટલાક લોકોને બ્રા સાથે તેમનું શરીર ગમે છે, જ્યારે કેટલાક તેના વિના સ્પોર્ટ્સ રમવામાં અસમર્થ હોય છે.
ડૉક્ટરે એમ પણ કહ્યું કે જો કોઈને તેને પહેરવામાં આરામદાયક લાગે છે, તો તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. એ જ રીતે, જો ઘણી સ્ત્રીઓ બ્રા પહેરવા ન માંગતી હોય, તો તેઓ પણ ફ્રી છે. જો તમે બ્રા નહીં પહેરો તો તમારા સ્તનની સાઇઝ કે સ્વાસ્થ્ય પર કોઇપણ રીતે અસર નહીં થાય. અંડરવાયર બ્રા અથવા પેડેડ બ્રા પહેરવાથી કેન્સર થતું નથી. તે ફક્ત તમારી પોતાની પસંદગી છે.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube