White Mark In Nails: નખ પણ આપણા સ્વાસ્થ્યનું રહસ્ય ખોલે છે. જી હાં આપણી બોડીમાં કોઇપણ પ્રકારની બિમારી તો નખ પર તેની અસર દેખાય છે. તો બીજી તરફ નખ પર દેખાનારા સફેદ નિશાનના ઘણા કારણો હોઇ શકે છે. નખ પર સફેદ દાગ થવાનું કારણ સામાન્ય ન હોઇ શકે. તેનું કારણ લ્યૂકોનીશિયા પણ હોઇ શકે છે. લ્યૂકોનીશિયા નખમાં ઇજાના કારણે થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવનની રાખના છે અઢળક ફાયદા, આ ઉપાય કરશો તો પ્રગતિ પાક્કી, રૂપિયાનો થશે ઢગલો
આ અઠવાડિયે ચમકી જશે આ રાશિઓનું ભાગ્ય, તાત્કાલિક વધી જશે બેંક બેલેન્સ, મળશે અપાર ધન!


નખ પર સફેદ નિશાનના કારણો
- એલર્જિક રિએક્શન (Allergic reaction)-
- નખ પર સફેદ નિશના થવા પાછળ એલર્જિક રિએક્શન પણ હોઇ શકે છે. તેની પાછળનું કારણ નેલ પોલિશ, ગ્લોસ, અથવા નેલ પોલિશ રિમૂવર પણ હોઇ શકે છે. જી હા નખ પર સફેદ દાગ થવાના કારણે એલર્જી પણ હોઇ શકે છે. એટલું જ નહી આર્ટિફીશિયલ નેલ્સએ પણ નખને નુકસાન પહોંચી શકે છે. 


શું નખ ઘસવાથી લાંબા થાય છે વાળ કે પછી થાય છે નુકસાન? જાણો શું છે તેની પાછળ સાયન્સ
મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ 3 પ્રકારના જ્યૂસ, નખમાંય નહી થાય રોગ


ફંગલ ઇંકેક્શન (Fungal infection)-
ફંગલ ઇંકેશનના કારણે નખમાં સફેદ નિશાન પડી શકે છે. ઇંફેક્શનના પ્રથમ સંકેત નાખ પર નાના સફેદ નિશાન હોય છે. એટલું જ નહી ઇંફેક્શન વધી જતાં નખ મોટા અને ડ્રાય થઇ શકે છે. એવામાં જો તમાર નખ પર પણ સફેદ નિશાન થઇ રહ્યા છે તો ડોક્ટરને જરૂર બતાવો.  


નખમાં ઇજા (nail injury)-
- ઘણીવાર નખમાં ઠોકર લાગી જાય છે. એવામાં ઇજા કારણે 3 અઠવાડિયા બાદ નખમાં સફેદ નિશાન દેખાય છે. એટલા માટે તેને નજરઅંદાજ ન કરો. 


બધે લઇ જજો પણ આ જગ્યાએ લઇ જતા નહી મોબાઇલ, નહીંતર ઘાતક બિમારીઓનો બનશો ભોગ
ધોળે દિવસે જતાં પણ ટાંટિયા ધ્રૂજી એવા છે આ 5 હોન્ટેડ પ્લેસ, જાણો ફેમસ હોરર સ્ટોરીઝ


મિનરલની ઉણપ
- શરીરમાં મિનરલ અથવા વિટામિનની ઉણપના કારણે પણ નખ પર સફેદ નિશાન અથવા દાગ જોવા મળી શકે છે. મોટાભાગે આમ જિંક અને કેલ્શિયમની ઉણપના કારણે થઇ શકે છે.


Black Magic: જો તમારા ઘરમાં પણ મેલીવિદ્યા થઈ હોય તો આ રીતે ઓળખો, આ છે સંકેતો
એક મહીના માટે ઘઉં અને મેંદાથી બનેલી આ વસ્તુઓ છોડી દો, શરીરમાં જોવા મળશે આ ફેરફાર


સફેદ નિશાનને ઓછા કરવાનો ઉપાય
- ફંગલ દવાઓનું સેવન કરો.
- લોહીમાં કોઇપણ પ્રકારની તકલીફ થતાં ડોક્ટર પાસે સલાહ લો.
- વધુ પડતી કોસ્મેટિકનો પ્રયોગ ન કરો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube