Fire Crackers: દિવાળી (Diwali 2023) નો તહેવાર અઢળક ખુશીઓ, આનંદ, ઉમંગ અને સમૃદ્ધિ લઇને આવે છે. પરંતુ ઘણીવાર આ તહેવારના રંગમાં ભંગ ત્યારે પડી જાય છે જ્યારે ઘરનો કોઇ સભ્ય (Fire Crackers) ફટાકડા ફોડતી વખતે દાઝી જાય છે. એવામાં તે સમયે સમજાતું નથી કે સૌથી પહેલાં શું કરીએ? લોકો ગભરાઇ જાય છે અને પીડિતની હાલત વધુ ખરાબ થઇ જાય છે. એટલા માટે તમારે જાણવું જરૂરી છે કે કોઇ ફટાકડાથી દાઝી જાય તો પ્રાથમિક ઉપચાર (First Aid) શું કરો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Happy Padatar Divas: કેમ આવે છે પડતર દિવસ, ખબર છે... આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે
હવે એક મહીના સુધી સોના-ચાંદીમાં આળોટશે આ લોકો, પદ-પ્રતિષ્ઠા પણ આપશે સૂર્ય


દાઝેલા ભાગ પર લગાવો તુલસીનો રસ
ફટાકડાથી દાઝી જતાં તુલસીના પાંદડા (Basil Leaves) તમને ખૂબ કામ લાગે છે. દાઝ્યા બાદ તાત્કાલિક દાઝેલા ભાગ પર તુલસીના પાંદડાને વાટીને લેપ અથવા તુલસીના પાંદડાનો રસ લગાવો. તેનાથી તમારી બળતરા ઓછી થઇ જશે. તારબાદ તમે ડોક્ટરને બતાવી શકો છો. તુલસીના પાંદડાનો રસ દાઝેલા ભાગ પર લગાવતાં નિશાન નહી પડે. 


Guava in Pregnancy: પ્રેગ્નેંસીમાં જામફળ ખાવાના 5 ફાયદા, ઘટાડે છે કસુવાવડનું જોખમ
દૂધથી 4 ગણી વધુ તાકાત આપે છે આ ડાયટ, આજે જ કરો શરૂઆત


ઠંડા પાણીમાં ડુબાડો હાથ
જો તમે ફટાકડા સળાગવતી વખતે દાઝી જાવ છો તો સૌથી પહેલાં દાઝેલા શરીરના અંગ પર ઠંડું પાણી (Chilled Water) નાખો. જો તમારા હાથ અથવા પગ દાઝી જાય છે તો થોડીવાર સુધી ઠંડા પાણીમાં દાઝેલા ભાગને ડુબાડીને રાખો. ત્યારબાદ ડોક્ટર પાસે જાવ. 


Vastu Tips: ભૂલથી પણ માચીસ સાથે જોડાયેલી આ ભૂલો કરતા નહી! નહીંતર તિજોરી થઇ જશે ખાલી
Vastu Tips: શું મંદિરમાં સોનું રાખવું છે શુભ કે અશુભ? દિવાળી પૂજા પહેલાં જરૂર જાણો


બટાકા અથવા ગાજરનો રસનો ખૂબ ફાયદાકારક
શરીરના દાઝેલા અંગ પર બટાકા અને ગાજરનો રસ લગાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તમે ગાજર અને બટાકાની પેસ્ટ પણ લગાવી શકો છો. તેનાથી બળતરા ઓછી થઇ જશે અને દાગ પણ ઓછા પડશે. 


Diwali Makeup: આ 10 સિંપલ મેકઅપ ટિપ્સથી દિવાળી પાર્ટી માટે કરો મેકઅપ
દિવાળી પર આવા પોઝ આપીને ક્લિક કરાવો ફોટો, લોકો કહેશે સો એલિંગેંટ, સો બ્યૂટિફૂલ...


નારિયેળનું તેલ છે ખૂબ કારગર
નારિયલનું તેલ (Coconut Oil) પણ બળતરાને ઓછી કરવામાં કારગર છે. જો તમે ફટાકડા ફોડતી વખ્તે દાઝી જાવ તો તાત્કાલિક દાઝેલા ભાગ પર નારિયેળનું તેલ લગાવો. 


દિવાળીની રાત્રે પ્રગટાવવામાં આવતા દીવાઓનું શું કરવું? જાણી લેજો નહીંતર થઇ જશો કંગાળ
Vastu Tips: તમારી પત્ની પણ કરી રહી છે આ કામ, તો સર્જાશે મોટી મુશ્કેલી