Kitchen Hack: આપણે હંમેશા સમય અને પૈસા બચાવવા માટે તાજા ફળો અને શાકભાજીને જથ્થાબંધ લાવીએ છીએ. કારણ કે દરેક વ્યક્તિના ઘરમાં રેફ્રિજરેટર હોય છે. અને જેમાં લાંબા સમય સુધી ફળોને સંગ્રહ કરી શકાય છે. જો કે ઘણી વાર એવું લાગે છે શાકભાજી અથવા ફળો રેફ્રિજરેટરમાં રાખ્યા પછી પણ થોડા દિવસોમાં તેમની તાજગી ગુમાવી દે છે. ફળોને બગડતા રોકવા માટે તમે શું કરી શકો. અહીં કેટલાક સ્માર્ટ હેક્સ છે, જેને અપનાવવાથી ફળોની સેલ્ફ લાઇફ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફળોને લાંબા સમયથી સુધી તાજા રાખી શકાશે. 


ખાટા ફળો 
અન્ય ફળો કરતા આ ફળો વધુ સારા હોય છે .તેને ઠંડી અને સૂકી જગ્યાએ ખોલ્યા વિના રાખવું શ્રેષ્ઠ છે. પરંતુ તેમને ફ્રિજમાં રાખવાથી તેમના પાણીનું પ્રમાણ અમુક અંશે ઘટાડી શકાય છે. પરંતુ તે એક મહિના સુધી તેમની તાજગી જાળવી રાખવામાં મદદ કરે છે.
 
સરફજન
તમે તેને કેવી રીતે સ્ટોર કરો છો. તેના આધારે સરફરજન એક અઠવાડિયા કે તેથી ઓછા સમય માટે તાજા રહી શકે છે. સૌથી સહેલો રસ્તો એ છે કે ડાઘાવાળા સરફજન પસંદ કરો અને તેને રેફ્રિજરેટરમાં સંગ્રહ કરો. આ માત્ર તેમની તાજગી જાળવવામાં મદદ કરશે. અને 15 દિવસ સુધી સફરજન તાજા રહેશે. 


આ પણ વાંચો:
અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?
ગુજરાત કોંગ્રેસમાં બળવાના એંધાણ : સૌરાષ્ટ્રના મોટાગજાના નેતા કરી શકે છે નવાજૂની
ઉનાળામાં Heart ને રાખવું હોય Healthy તો Daily Dietમાં સામેલ કરો આ 6 વસ્તુ



અનાનસ
કાપેલા અનાનસને સામાન્ય રૂમમાં રાખવાથી તે ટૂંક સમયમાં બગડી શકે છે. અને 3 દિવસમાં તેનો સ્વાદ અને ટેક્સચર બગડી શકે છે. પરંતુ જો તમે ક્રન્ચી અને તેને મીઠું બનાવી રાખવા માંગતા હોવ તો ઝીણા સમારેલા પાઈનેપલને એરટાઈટ કન્ટેનરમાં રાખો અને ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરો.
 
કેળા 
કેળા ખૂબ જ સરળતાથી સડી જતા હોય છે. કારણ કે તે ઝડપથી પાકવાની પ્રક્રિયા ધરાવે છે. અને મોટે ભાગે એવું જોવામાં આવે છે. કે તે 4-5 દિવસ પછી સડવાનું શરૂ કરે છે. જેના કારણે તેના પર મેલી ટેક્સચર બને છે અને બહારની ત્વચા પણ કાળી થઈ જાય છે. પરંતુ તેને તાજા રાખવા માટે કેળાના ટુકડાને ક્લિંગ ફિલ્મથી ઢાંકીને ફ્રીજમાં સૂકી જગ્યાએ સ્ટોર કરો, તેનાથી કેળા લાંબા સમય સુધી તાજા રહેશે. જો તમે તરત જ કેળા ખાવા માંગતા નથી, તો લીલા કેળા પસંદ કરો.


આ પણ વાંચો:
Agniveer Recruitment 2023: અગ્નિવીરોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, ચુકતા નહીં આ મોકો
ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર

રાશિફળ 12 માર્ચ : જાણો આજે કઇ રાશિમાં શું બની રહ્યાં છે સારા-ખરાબ યોગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube