`બાલા` બનવાનો ડર હોય તો અજમાવો આ ઉપાય, વાળ કાળા લાંબા અને ઘટાદાર બનશે
how to avoid baldness: વાળમાં ખૂબ જ ખોડો હોવો, કે ઊંદરી હોવી વાળમાં વારંવાર શેમ્પૂ, હેરડ્રાયર કે હેરકલરનો ઉપયોગ..વ્યસન, ચા, કોફી, વગેરેનું અતિપ્રમાણમાં સેવન. ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું. તો આ તમામ ભુલ જો આપ કરતા હશો તો આપના વાળ ખરશે અને થશે નુકસાન.
Hair fall remedy: સુંદર અને આકર્ષક વાળ એ વ્યક્તિત્ત્વમાં અનેકગણો વધારો કરી દે છે. સુંદર, લાંબા અને ભરાવદાર વાળ કોઈ પણ માનુનીને પાછા વળીને જોવાની ઈચ્છા અવશ્ય કરાવે ત્યારે વાળ ખરવાના કયા કયા કારણો હોઈ શકે શું આપતો આવી ભુલ નથી કરતાને. વાળની જાળવણી માટે શુ કરવાનું છે અને શું નથી કરવાનું
શુ આપના વાળ ખરે છે તો કયા કારણો હોઈ શકે
વાળમાં નિયમિત તેલ ન નાખવું
માનસિક ચિંતાથી વાળ ખરે છે
ખોરાકમાં પ્રોટીન-કેલ્શિયમ કમી હોવી
ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
વાળમાં નિયમિત તેલ ન નાખવું..આ સૌથી મોટું કારણ છે વાળ ખરવાનું . માનસિક ચિંતા કે ઉદ્વેગ વગેરે ન કરવા આનાથી પણ આપના વાળને પહોચી શકે છે નુક્સાન. આ ઉપરાંત ખોરાકમાં પ્રોટીન અને કેલ્શિયમની કમી પણ આ માટે કારણભૂત છે. વાળમાં ખૂબ જ ખોડો હોવો, કે ઊંદરી હોવી વાળમાં વારંવાર શેમ્પૂ, હેરડ્રાયર કે હેરકલરનો ઉપયોગ..વ્યસન, ચા, કોફી, વગેરેનું અતિપ્રમાણમાં સેવન. ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું. તો આ તમામ ભુલ જો આપ કરતા હશો તો આપના વાળ ખરશે અને થશે નુકસાન.
આ તો થઈ વાળ ખરવાના કારણોની વાત, હવે વાળ કાળા લાંબા અને ઘટાદાર કરવાના કેટલાક ઉપાયો પણ જાલી લો ...
કાળા તલ, બ્રાહ્મી અને સાંકર ખાઓ
કાંદાનાં રસની માલિશ કરો
કોપરેલ અને મેથીના દાણાનું તેલ બનાવી માલીશ કરો
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મીનું ચૂર્ણ
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
કાળા તલ, બ્રાહ્મી અને સાકર રોજ સવારે ૧-૧ ચમચી ખાવાથી વાળ કાળા બને છે અને તેનો જથ્થો પણ વધે છે. કોપરેલ અને મેથીના દાણાનુ તેલ નાખો. બીમારી પછી જો વાળ ખરી ગયા હોય તો માથામાં કાંદાનાં રસની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ મેથી દાણા નાખી સાત દિવસ સૂર્ય તાપમાં રાખો. પછી તેલ ગાળીને ભરી લો. આ તેલની સવાર-સાંજ માથામાં માલિશ કરવાથી વાળ ઉતરતા અટકે છે અને નવા પણ ઉગે છે સાથે લાંબા ગાળે વાળ ઘટ્ટ પણ થાય છે. આમળા, કાળાતલ, ભાંગરો અને બ્રાહ્મી સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણ એક-એક ચમચી સવાર-સાંજ અને શક્ય હોય તો દૂધીનાં રસ સાથે લેવું જેનાથી સફેદ વાળ ધીરે ધીરે પોતાનાં મૂળ સ્વરૃપમાં આવવા લાગે છે. ૧૦૦ ગ્રામ આમળાને ૫૦૦ ગ્રામ પાણીમાં ૬ દિવસ સુધી પલાળી રાખવા. તેમાં ૨૦૦ ગ્રામ ઘી નાખી ધીમા તાપે પકવવું. આ ઘી ગાળીને માથામાં નાખવું. તેનાથી વાળ ઘટ્ટ, કાળા અને સુંવાળા બનશે. તેમજ વાળનું લસ્ટર પણ અવશ્ય વધશે.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube