Chanakya Niti: જીવન દર્શનના જ્ઞાતા ચાણક્યની નીતિઓ અંગે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં તેમની નીતિઓનું પાલન કરે છે તેમને ક્યારેય દગો મળતો નથી. પોાતની નીતિઓમાં આચાર્ય ચાણક્યે કહ્યું છે વ્યક્તિએ કેવી રીતે પોતાનું જીવન વિતાવવું જોઈએ. જીવનમાં ચઢાવ ઉતાર આવવા એ સામાન્ય છે. પરંતુ આ પરિસ્થિતિઓમાં ચાણક્યની નીતિઓનું પાલન કરનારી વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. 
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ ચાણક્યએ એક શ્લોકમાં લખ્યું છે કે દિવસમાં કયા સમયે પાણી પીવું યોગ્ય છે અને કયા સમયે પાણી પીવું એ ઝેર સમાન છે. આવો આપણે જાણીએ કે દિવસમાં કયા સમયે પાણી પીવાથી વ્યક્તિએ બચવું જોઈએ. 


પ્રેગન્સી પછી બેડોળ બનેલા શરીરને આ રીતે બનાવો સુપરહોટ, આ રહ્યો પ્રોપર ડાયલ પ્લાન
જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા


ચાણક્ય કહે છે કે..


अजीर्णे भेषज वारि जीर्ण वारि बलप्रदम। 
भोजने भोजने चमरुत वारि भोजनान्ते विषप्रदम । 


Honeymoon Destinations: આહલાદક બની જશે તમારું હનીમૂન, જાણો હિમાચલની આ જગ્યાઓ વિશે
ગુજરાતના આ સ્થળે આવેલું છે પારામાંથી બનેલું શિવલિંગ, દર્શન માટે વિદેશથી આવે છે ભક્તો
સ્નાન કરવા માટે ગરમ પાણી સારું કે ઠંડુ? તણાવ અને ચિંતામાં થશે ઘટાડો, જાણો કારણો


ચાણક્ય નીતિના આઠમા અધ્યાયના સાતમા શ્લોમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભોજન કર્યા બાદ તરત પાણી પીવું જોઈએ નહીં. આ દરમિયાન જે પાણીનું સેવન કરે છે તે વિષપાન કરવા સમાન છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાનું પચે ત્યારબાદ જ પાણીનું સેવન કરવું સારું છે. તેનો અર્થ એ થયો કે ભોજન કર્યા બાદ એક કે બે કલાક બાદ પાણી પીવું એ શરીર માટે સારું છે. 


શુભ કામની શરૂઆતમાં કેમ વધેરવામાં આવે છે શ્રીફળ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ?
તમને ખબર છે દરેક ભગવાનની પ્રદક્ષિણાના અલગ નિયમો? આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો જો સૂર્યાસ્ત બાદ ક્યારેય ન કરતા આ કામ, નહીતર આખી જીંદગી થશો હેરાન
તમે પણ કમરના દુખાવાથી તોબા પોકારી ગયા છે, એક રૂપિયો ખર્ચ કર્યા વિના મટાડો દર્દ


ભોજન કર્યા બાદ તરત પાણી પીવાથી ભોજન  પચવામાં સમસ્યા થાય છે. જેનાથી આગળ જઈને વ્યક્તિને પેટ સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ભોજન સંપૂર્ણ રીતે પચે ત્યારબાદ જ પાણી પીવો તો તે અમૃત સમાન બને છે. તેનાથી શરીરને શક્તિ મળે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે. 


Garuda Purana: જો લક્ષ્મી ટકતી ન હોય તો આજે છોડી આ આદતો, નહીંતર ગરીબ વાર નહી લાગે
Shani:ઇંક્રીમેન્ટ-પ્રમોશન અટવાયું છે તો નિરાશ થશો નહી,વક્રી શનિ જલદી પુરી કરશે ઇચ્છા
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના


જે વ્યક્તિ આ નીતિનું પાલન કરે છે તેનું જીવન સ્વસ્થ રહે છે અને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 


પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube