તમને ખબર છે દરેક ભગવાનની પ્રદક્ષિણાના અલગ નિયમો? આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Parikrama ke niyam: કયા દેવી-દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ,પ્રદક્ષિણાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવનું જોઈએ. મંદિરની ફરતે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે.
Trending Photos
Parikrama Benefits: ખાસ કરીની હિન્દુ ધર્મમાં દેવી-દેવાતાઓનું વિશેષ મહત્વ જોવા મળે છે.જેમાં અલગ અલગ ભગવાનની અલગ અલગ માનતાનું મહત્વ હોય છે.તેવી જ રીતે પ્રદક્ષિણાનું પણ વિશેષ મહત્વ હોય છે. કયા દેવી-દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ, પ્રદક્ષિણાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવનું જોઈએ. મંદિરની ફરતે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે.
પ્રદક્ષિણાની શરૂઆત વિષે વાત કરીએ તો આ પ્રથા અતિ પ્રાચીન છે. પ્રદક્ષિણા ષોડશોપચાર પૂજાનું એક અંગ હોય છે. એવું માનવામાં આવે છે કે પ્રદક્ષિણા કરવાની શરૂઆત ત્યારથી થઇ જયારે ભગવાન ગણેશ અને કાર્તિકેયે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરી હતી. ત્યારે આજે તમને જણાવીશું કે પ્રદક્ષિણા કેટલા પ્રકારની હોય અને શું ધ્યાન રાખવું જોઈએ.
તમે પણ કમરના દુખાવાથી તોબા પોકારી ગયા છે, એક રૂપિયો ખર્ચ કર્યા વિના મટાડો દર્દ
Garuda Purana: જો લક્ષ્મી ટકતી ન હોય તો આજે છોડી આ આદતો, નહીંતર ગરીબ વાર નહી લાગે
Shani:ઇંક્રીમેન્ટ-પ્રમોશન અટવાયું છે તો નિરાશ થશો નહી,વક્રી શનિ જલદી પુરી કરશે ઇચ્છા
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના
પ્રદક્ષિણામાં શું ધ્યાન રાખશો
મંદિરમાં કોઈ દેવતાની પ્રદક્ષિણા કરવા અંગે ભક્તોની શ્રદ્ધા જોડાયેલી હોય છે.જેથી પ્રદક્ષિણા કરવા સમયે ધ્યાન રાખવું જોઈએ કે પ્રદક્ષિણા કરનાર વ્યક્તિના જમણા અંગ દેવી-દેવતા તરફ હોવા જોઈએ.
'બાબુ-સોના'ના રેડ અને ગ્રીન ફ્લેગ ચેક કરી લેજો, જિંદગીમાં ક્યારેય નહીં થાઓ નાપાસ
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
ચાણક્ય નીતિ: મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણી હોય છે કામુકતા, જાણો સ્ત્રીઓના 4 ગુણો
કયા દેવી-દેવતાની કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ
ભગવાન ભોલેનાથની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ.જ્યારે માં દુર્ગાની એક વાર પ્રદક્ષિણા કરવી,સંકટ મોચન હનુમાન અને ભગવાન ગણેશની પ્રદક્ષિણા ત્રણ વાર કરવી જોઈએ.જ્યારે ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવતાની પ્રદક્ષિણા ચાર વખત કરવી,પીપળાના ઝાડની 108 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ.
દેવ મંદિરની પ્રદક્ષિણા
દેવ મંદિરની પ્રદક્ષિણાનું વશેષ મહત્વ હોય છે.આ પ્રકારની પ્રદક્ષિણામાં જગન્નાથ પુરી, રામેશ્વર, તિરુવન્નમલ અને તિરુવનંતપુરમ દેવ મંદિરોમાં કરવામાં આવે છે.
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
દેવ મૂર્તિની પ્રદક્ષિણા
દેવ મૂર્તિની પ્રદક્ષિણાં મંદિરની નહીં ભગવાનની મૂર્તિની પરિક્રમા કરવામાં આવે છે.જેમાં ભગવાન શિવ, માં દુર્ગા, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ અને કાર્તિકેય, હનુમાનજી સહિતના ભગવાનોની પરિક્રમાં જોવા મળે છે. નદીની પ્રદક્ષિણા મંદિર અને મર્તિ સહિત નદીની પણ પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે.આ પ્રકારની પ્રદક્ષિણામાં નદીઓની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે ગંગા, સરયૂ, નર્મદા, ગોદાવરી, કાવેરી સહિતની અનેક નદીની પરિક્રમાની પરંપરા જોવા મળે છે.
ઝાડની પ્રદક્ષિણા
મંદિર મૂર્તિ અને નદી સાથે કેટલા વૃક્ષોની પણ પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે.જેમાં પીપળા અને વડના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે.
Ratan Tata ની આ કંપનીએ બનાવ્યા કરોડપતિ, 63 થી વધીને 570 પર પહોંચ્યો Stock
Construction Rules: રોડ ટચ મકાન હોય તો જાણી લો આ નિયમ, નહીંતર ગમે ત્યારે તોડી પડાશે
Australia માં પત્ની સાથે ભૂલથી પણ ન કરો આ 4 વસ્તુઓ, નહીંતર જીંદગીભર પસ્તાશો
કેનેડામાં થવું છે શિફ્ટ, તો જાણો કેવી લઇ શકો છો કાયમ માટે રેસિડેન્સ વીઝા
તીર્થ સ્થળની પ્રદક્ષિણા
આ પ્રકારની પ્રદક્ષિણામાં કોઈ તીર્થ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. જેમ કે અયોધ્યા, ઉજ્જૈન, પ્રયાગ રાજ, ચોર્યાસી કોષ સહિતના સ્થલે પ્રદક્ષિણા કરવામાં આવે છે. ચારધામની પ્રદક્ષિણા અથવા યાત્રા : આ પ્રકારની પ્રદક્ષિણામાં ચાર ધામની યાત્રા કરવામાં આવે છે.
ભારત ખંડની પ્રદક્ષિણા
આ પ્રકારની પ્રદક્ષિણામાં આખા ભારતની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પ્રદક્ષિણા સંન્યાસી અને સાધુ લોકો કરે છે.
ખતમ થઇ ગયો ગુરૂ ચાંડાલ યોગ, આ રાશિઓના ખુલી જશે ભાગ્ય, અચાનક થશે રૂપિયાનો વરસાદ
Black Thread: સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ
દુનિયાના એકમાત્ર ક્રિકેટર જેને આપવામાં આવી હતી ફાંસીની સજા, પ્રેમમાં મળ્યો હતો દગો
પર્વતની પ્રદક્ષિણા
આ પ્રકારની પ્રદક્ષિણામાં પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. જેમા ગોવર્ધન, ગિરનાર, કામદગિરી સહિતના પર્વતની પરિક્રમાની પરંપરા જોવા મળે છે.
લગ્નમાં કરવામાં આવતી પ્રદક્ષિણા
આ પ્રકારની પ્રદક્ષિણામાં લગ્નના સમયે વર અને કન્યા અગ્નિની ચારેય તરફ 7 વાર પ્રદક્ષિણા કરે છે. અગ્નિની પ્રદક્ષિણા પછી જ લગ્નને સંપન્ન માનવામાં આવે છે.
વિદેશોમાં પણ છે પ્રદક્ષિણાની પરંપરા
ફક્ત ભારતમાં જ નહીં પણ પ્રદક્ષિણાની આ પ્રથા દુનિયાના ઘણા ધર્મોમાં છે. જેમાં કાબામાં કરવામાં આવતી પ્રદક્ષિણા અને બોધ ગયામાં કરવામાં આવતી પ્રદક્ષિણા સહિત અનેક પરંપરા જોવા મળે છે.
Video: દિલ્હી મેટ્રોમાંથી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, Kiss કરતું જોવા મળ્યું કપલ!
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે