નવી દિલ્હીઃ કોઈ પણ ઉંમરના લોકોને પૂછવામાં આવે કે તમે ક્યારે લોલિપોપ ખાધી છે તો જવાબ હા જ હશે.ઘાસ કરીને બાળપણમાં લોલિપોપ બધાની ફેવરીટ હોય છે.પરંતુ લોલિપોપની દાંડી પોલી કેમ હોય છે તે વિશે તમામને પૂછવામાં આવે તો મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. બાળપણમાં સ્કુલે જતા પહેલા કે પછી રજાઓમાં આપણે મમ્મી પપ્પા પાસે એક રૂપિયાની માંગણી કરતા હતા. તે મળી જાય એટલે એટલા રાજી થતા થતા સીધા પહોંચી જતા દુકાને.અને હોંશે હોંશે લોલિપોપ ખરીદતા હતા.મહિનાના અંતે સેલેરી મળી હોય તેવા આનંદથી લોલિપોપ ખાવાની મજા માણતા હતા.માત્ર એક રૂપિયામાં આપણે ખાટી મીઠી ખુશીઓનો ખાજાનો ખરીદતા હતા.પરંતુ એ લોલીપોપ વિશે કેટલીક એવી વોતા છે જે જાણી દરેક લોકો માટે જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી શું તમે આ જાદુગર પથરા વિશે જાણો છો? દવા-દુવાં, મેલી વિદ્યા બધામાં વપરાય છે આ પથરો! આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


ઓલ ટાઈમ ફેવરીટ એટલે લોલીપોપ-
કીસમી બાર, બુમર, ગુરુ ચેલા, આમચસ્કા, ચમચમ, લેમનચુસ, સંતરાની તોફીને યાદ કરીને બાળપણની દરેક ક્ષણ નજર સમક્ષ આવી ગઈ હશે.આ બધા સિવાય પણ બાળપણ બીજ એક વસ્તુ આપણી ફેવરીટ હતી.જેને આપણે લોલિપોપ  કહીએ છીએ.જે દરેક બાળકની નારાજગી દૂર કરવાનો હથિયાર  બની ગઈ હતી.સમય બદલાતા હવે ચૂસવા વાળી લોલીપોપનો જમાનો આવ્યો છે, પણ પહેલા અલગ અલગ બ્રાંડસની રંગબેરંગી લોલીપોપ આવતી હતી.તેમાં પણ અલગ અલગ ફ્લેવર્સ આવતા.


આ પણ ખાસ વાંચોઃ બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે? ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ... 1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો


લોલીપોપની સ્ટીક પોલી કેમ હોય છે-
પ્રસંગો મુજબ લોલિપોપ ખાવાનો ટ્રેન્ડ હતો.જો ઘરના ચોકલેટ ન લાવે તો પછી ચોકલેટ ફ્લેવરની લોલિપોપ ખાવામાં આવતી હતી.પરંતુ જ્યારે પણ લોલિપોપ ખાતા ત્યારે એક સવાલ મનમાં આવતો હતો કે લોલિપોપની સ્ટીક પોલી કેમ છે.શું છે તેની પાછળનું કારણ. આવું કરવાથી શું ફાયદો થતો હશે.


સ્વાસ્થ્ય સાથે છે સ્ટીકનો સિધો સંબંધ-
લોલિપોપની સ્ટીક પોલી હોવા પાછળ બે કારણ છે.લોલિપોપની બનાવતી વખતે તેની સ્ટીકના ભાગમાં પણ કેન્ડી ઓગાળીને નાખી શકાય તેના માટે પોલી રાખવામાં આવી હતી.જેથી લોલિપોપ સ્ટીક પર ન ચોંટે તો અંદરની કેન્ડીના આધારે ટકી રહે.આવી જ રીતે ઘણી વખતે સ્ટીકના ઉપરના ભાગમાં કાણું પાડી દેવામાં આવે છે.એનું કારણ પણ આવું જ હોય છે.


આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન


બાળકોની સુરક્ષાનું રખાય છે ધ્યાન-
સ્ટીક પોલી રાખવાનો સિધો સંબંધ છે બાળકોના સ્વાસ્થ્ય સાથેનો.જો કોઈ બાળક લોકોપોપ ખાતી વખત સ્ટીને પણ ગળી જાય તો તેનો જીવ જોખમમાં ન મુકાય તેના માટે સ્ટીકને પોલી રાખવામાં આવે છે.સ્ટીક ગળી ગયા બાદ પણ કાળાના આધારે બાળક શ્વાસ લઈ શકે તેના માટે આવું કરવામાં આવે છે.બાળકનો જીવ જોખમમાં ન મુકાય તેને ધ્યાને રાખી સ્ટીકને પોલી રાખવામાં આવે છે.


આ પણ ખાસ વાંચોઃ જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...