Hair Fall in Women: મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા
Women Baldness: ટકલાપણું સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતી સમસ્યા છે. પરંતુ બદલતી લાઈફસ્ટાઈલની સાથે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, પ્રદૂષણ, કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ, ટેન્શન વગેરે કારણોસર મહિલાઓમાં વાળ તૂટવાની સમસ્યા જોવા મળે છે. ઝડપથી થતા હેરફોલના કારણે મહિલાઓમાં ટકલાપણાનો ખતરો વધી જાય છે. આ સમસ્યાને રોકવા ખાસ ઉપાય અજમાવી જુઓ.
Tips to reduce hair fall: હાલની પરિસ્થિતિમાં મહિલાઓમાં વાળ તૂટવાની સામાન્ય સમસ્યા છે. પરંતુ કેટલાક ઉપચારો કરીને હેરફોલ પર કંટ્રોલ લાવી શકાય છે. ટકલાપણું સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતી સમસ્યા છે. પરંતુ બદલતી લાઈફસ્ટાઈલની સાથે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, પ્રદૂષણ, કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ, ટેન્શન વગેરે કારણોસર મહિલાઓમાં વાળ તૂટવાની સમસ્યા જોવા મળે છે. ઝડપથી થતા હેરફોલના કારણે મહિલાઓમાં ટકલાપણાનો ખતરો વધી જાય છે. આ સમસ્યાને રોકવા ખાસ ઉપાય અજમાવી જુઓ.
જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત
ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા
હેરફોલ કેવી રીતે રોકી શકાય?
1. વાળમાં અશ્વગંધા લગાવો
અશ્વગંધાને યૌન સ્વાસ્થ્ય માટે પ્રભાવી માનવામાં આવે છે. પરંતુ કદાચ તમને જાણ નહીં હોય કે, તે હેરફોલ રોકવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે તમે 1 ચમચી અશ્વગંધા પાઉડરને 2 ચમચી નાળિયેર તેલમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળમાં હેરમાસ્કની જેમ લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
Honeymoon Destinations: આહલાદક બની જશે તમારું હનીમૂન, જાણો હિમાચલની આ જગ્યાઓ વિશે
ગુજરાતના આ સ્થળે આવેલું છે પારામાંથી બનેલું શિવલિંગ, દર્શન માટે વિદેશથી આવે છે ભક્તો
સ્નાન કરવા માટે ગરમ પાણી સારું કે ઠંડુ? તણાવ અને ચિંતામાં થશે ઘટાડો, જાણો કારણો
2. કેસ્ટર ઓઈલની માલિશ કરો-
વાળની સારસંભાળ માટે મહિલાઓએ તેલની માલિશ અચૂક કરવી. તેલ માલિશ માટે એરંડિયાનું તેલ એટલે કે કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરી શકાય. એરંડિયાનું તેલ ન માત્ર વાળને પોષણ આપે છે, પરંતુ બ્લડ સર્ક્યુલેશનમાં પણ ફાયદાકારક છે. અઠવાડિયામાં એકવાર એરંડિયાનું તેલ લગાડવાથી વાળ લાંબા, કાળા અને મજબૂત બને છે. આ તેલમાંથી બનાવેલા હેરમાસ્ કનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વાળમાં એરંડિયાનું તેલ લગાડવાથી હેરફોલ રોકાઈ જશે અને જે મહિલાઓમાં ટકલાપણાની સમસ્યા છે તેમાંથી છૂટકારો મળે છે.
શુભ કામની શરૂઆતમાં કેમ વધેરવામાં આવે છે શ્રીફળ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ?
તમને ખબર છે દરેક ભગવાનની પ્રદક્ષિણાના અલગ નિયમો? આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
જો જો સૂર્યાસ્ત બાદ ક્યારેય ન કરતા આ કામ, નહીતર આખી જીંદગી થશો હેરાન
તમે પણ કમરના દુખાવાથી તોબા પોકારી ગયા છે, એક રૂપિયો ખર્ચ કર્યા વિના મટાડો દર્દ
તેલ લગાડતા સમયે આટલી વાતોનું ધ્યાન રાખો-
મોટાભાગની મહિલાઓ વાળમાં તેલ લગાડે છે તેમ છતા ધાર્યુ પરિણામ નથી મળતુ. તેનું કારણ એ કે, તેઓ ગંદા વાળમાં જ તેલ લગાડે છે. જો તમને વાળ ધોયે થોડો સમય થયો હોય તો તેલને સ્કેલ્પની જગ્યાએ માત્ર વાળ અને તેના છેડા પર લગાવો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. રાત્રીના સમયે વાળના મૂળમાં માલિશ કરો અને બીજા દિવસે માથુ ધોઈ લો. આમ કરવાથી વાળની ગંદકી સ્કેલ્પમાં જમા નહીં થાય અને હેરફોલ રોકાઈ જશે.
Video: દિલ્હી મેટ્રોમાંથી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, Kiss કરતું જોવા મળ્યું કપલ!
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube