Ola ના ડ્રાઈવર હવે આપને નહીં પુછે કે ક્યાં જવું છે? કંપનીના આ નિર્ણયથી મુસાફરોને થશે ફાયદો
નવી દિલ્લીઃ જો તમે ઓફિસ અથવા બીજે ક્યાંય જવા માટે (Ola) કેબ બુક કરો છો, તો અમુક સમયે કેબ ડ્રાઈવરે તમારી રાઈડ કેન્સલ કરી હશે અથવા તમને પૂછ્યું હશે કે ક્યાં જવું છે. પણ હવે એવું નહીં થાય. હવે કેબ ડ્રાઈવર તમારું ડેસ્ટિનેશન લોકેશન નહીં પૂછે. વાસ્તવમાં, Olaએ મંગળવારે કહ્યું છે કે તેના ડ્રાઇવર પાર્ટનર હવે સવારી શરૂ કરતા પહેલા જ પેસેન્જરે તેમના મોબાઇલ ફોન પર ક્યાં જવું છે તે જોઈ શકશે અને તેઓ રોકડ અથવા ઑનલાઇન દ્વારા ચુકવણી કરશે.
31 December સુધી ITR ફાઈલ નહીં કરો તો ખાવી પડી શકે છે જેલની હવા! લેવાશે આ કડક પગલાં
Ola ના કો-ફાઉન્ડરે ટ્વીટ કરીને આપી માહિતી-
આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
મુસાફરોને થશે ફાયદો-
કંપનીના આ નિર્ણય બાદ તેનો ફાયદો એ થશે કે જો કોઈપણ કેબ ડ્રાઈવર રાઈડ કેન્સલ કરવા ઈચ્છે છે તો તે તરત જ કરી દેશે. આની સાથે, મુસાફરને રાહ જોવી પડશે નહીં અને આનાથી તેનો સમય બચશે. જેઓ ઓલા કેબ કે બાઇક બુક કરે છે તેઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત, બુકિંગ કન્ફર્મ થયા પછી, કેબ ડ્રાઇવર્સ પિક-અપ લોકેશન પર પહોંચતા પહેલા પેસેન્જરને ફોન કરે છે અને પૂછે છે કે તેઓ ક્યાં જવા માગે છે અને તેમને પેમેન્ટ રોકડ અથવા ઓનલાઈન મળી જશે. જો મુસાફરને જે જોઈએ છે તે ન મળે, તો તેઓ ગંતવ્ય સ્થાન પર જવાનો ઇનકાર કરે છે અને રાઇડને રદ કરે છે.
કેબ ડ્રાઈવરને ખબર પડી જશે યાત્રિકનું ડેસ્ટિનેશન-
આવી સ્થિતિમાં ઘણી વખત મુસાફરોને મોટું નુકસાન થાય છે. તેઓ સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી. કેબ ડ્રાઈવરોને પણ આનો ફાયદો થશે, જો કોઈ લોકેશન પર જવું તેમના માટે આરામદાયક ન હોય તો તેઓ રાઈડ કેન્સલ કરી શકે છે.
બિકીની પહેરી કાંઠે બેઠી સલમાનની નવી ભાભી! ફોટા જોવામાં પતી ગઈ નેટની સ્કિમ! જોશો તો થઈ જશો પાણી-પાણી
સલમાન ખાન કેમ નથી કરતો લગ્ન? પિતા સલીમ ખાને આ અંગે કર્યો મોટો ખુલાસો
તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube