Roti Side Effects: સામાન્ય રીતે દરેક ઘરમાં દરરોજ રોટલી (Roti) બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનું મન ભરાતું નથી. બજારમાં મળતી વાનગીઓ સ્વાદિષ્ટ (Tasty) કેમ ના હોય, તમે તેને રોજ ખાઈ શકતા નથી. કેટલાક લોકોનું રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી. પરંતુ કેટલાક લોકો જાણે અજાણે રોટલી ખાવામાં એવી ભૂલો (Eating Habits) કરે છે, જેની ખરાબ અસર સ્વાસ્થ્ય (Health) પર પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારે રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર
આજના સમયમાં લોકો પોતાને સ્વસ્થ (Healthy) રાખવા માટે એક્સરસાઈઝ (Exercise), રનિંગ (Running) અને યોગા (Yoga) કરે છે. કેટલાક લોકો પોતાનું વજન ઘટાડવા (Weight Loss) માટે ડાયટિંગનો (Dieting) પણ સહારો લેતા હોય છે. એવામાં તેઓ ભાતનું (Rice) સેવન બંધ કરી દે છે અને તેની જગ્યાએ રોટલી (Roti) ખાવા લાગે છે. મોટાભાગે લોકોના મનમા છે કે, રોટલી ખાવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...


જાણો રોટલી ખાવાથી સ્વાસ્થ્ય (Roti Side Effects) પર કેવી પડે છે અસર


ત્રણ ટાઈમ રોટલી ખાવાથી વધે છે વજન
જો તમે એક દિવસમાં ત્રણ વખત એટલે કે, સવારે, બપોરે અને સાંજના સમયે રોટલી ખાઓ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ (Carbohydrate) પ્રાપ્ત કરો છો. સામાન્ય રીતે માણસને એક દિવસમાં માત્ર 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત હોય છે. વધારે કાર્બોહાઇડ્રેટ મેળવવાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધવા (Weight Gain) લાગે છે.


આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો:  Mukesh Ambani એ ખરીદી કંપની: એક જ મહિનામાં આ શેરના ભાવ થઈ ગયા ડબલ


વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
રોટલીનું (Roti) સેવન સ્વાસ્થ્ય (Health) માટે ખુબજ ફાયદા કારક હોય છે. રોટલીમાં કેલ્શિયમ (Calcium) અને પ્રોટીન (Protein) મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેનાથી પાચન ક્રિયા (Digestion Process) વધુ મજબૂત બને છે. સાથે જ રોટલી ખાવાથી શરીરમાં લોહી (Blood) પણ સાફ થાય છે, પરંતુ જરૂરિયાત કરતા વધારે રોટલી (Roti) ખાવાથી શરીરમાં ઝેર (Poison) બનવા લાગે છે.


આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો


વધારે રોટલી ખાવાથી પાચન ક્રિયા થયા છે ખરાબ
વધારે રોટલી (Roti) ખાવાથી શરીરમાં ઓક્સલેટ (Oxalate) બનવા લાગે છે. તેના કારણે તમે કોઈ પણ ગંભીર બીમારીનો શિકાર બની શકો છો. સાથે જ વધારે રોટલી ખાવાથી તમારી પાચન ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે ગેસ, કબજિયાત અને બળતરાની સમસ્યા થવા લાગે છે.


વધારે રોટલી ખાધા બાદ એક્સરસાઈઝ જરૂરી
દરરોજ અક્સરસાઈઝ (Exercise) કરતા લોકોને વધારે રોટલી (Roti) ખાવાથી કોઈ નુકસાન થતું નથી. રોટલીમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ (Carbohydrate) તમને ઇનર્જી (Energy) આપવાનું કામ કરે છે. તેના કારણે તમે લાંબા સમય સુધી વર્કઆઉટ (Workout) કરી શકો છો.


તમારા ડાયટમાં રોટલીની સાથે ભાતને પણ સામેલ કરો. બેલેન્સ્ડ ડાયટ (Balanced Diet) માટે દહી અને સલાડ પણ ખાઓ.


આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube