કેમ આ રીતે જ સુવે છે મોટી મોટી હસ્તીઓ? આ એક ટેવ બધા ગ્રહો અને નક્ષત્રો પર પડી જાય છે ભારે
Sleeping Tips: આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની જાણકારી. ઉંઘનાં શોધકર્તા “Samuel Dunkell” એ સુવાની સ્થિતિ અને વ્યક્તિત્વનાં લક્ષણો વચ્ચે સંબંધને સમજવા માટે ઘણું બધુ સંશોધન કર્યું છે. ઉંઘ અને તમારા સ્વભાવ અંગેની આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે.
Sleeping Tips: તમને એમ કહેવામાં આવે કે, તમારો સ્વભાવ કેવો છે એ જાણવા માટે તમારી સ્લીપિંગ પોજિશન જાણવી એ જ પુરતુ છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમારી રોજની સુવાની ટેવ એટલેકે, સુવાની પોજિશન (મુદ્રા) પરથી સરળતાથી જાણકારી મેળવી શકાય છેકે, તમારો સ્વભાવ કેવો છે. તમારો ગમો અણગમો તમારા વિશેની કેટલીક વાતો જે તમે માત્ર તમારી સ્લીપિંગ પોજિશનના આધારે જાણી શકો છો.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતનું ગોલ્ડન ગામ! ગામમાં છે પર્સનલ પાર્લામેન્ટ, AC બસ સ્ટેન્ડ અને સોનાની દિવાલો આ પણ ખાસ વાંચોઃ UK, USA ને પણ પાછળ પાડે છે ગુજરાતનું આ ગામ! જાણો કુબેરના ભંડારોથી ભરેલાં ગામની ગાથા
કેવી રીતે સુવું જોઈએ? કેવી રીતે સુવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય એ સવાલો તો છે. પણ આનાથી અલગ વાત છે. સુવા અંગેના કેટલાંક સંશોધનો પણ થયા છે અને તેના ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યાં છે. ત્યારે “Dunkell” એ પોતાનાં પુસ્તક સ્લીપ પોઝિશનમાં લખ્યું છે કે, “જે રીતે આપણે સુઇએ છીએ, તે આપણી જીવવાની રીત છે”. સ્લીપ સાયન્સ એ સાબિત કરવામાં સહાયક રહ્યું છે કે ઉંઘ તમારા વ્યક્તિત્વનાં લક્ષણો વિશે જણાવે છે, જેને વિક્ષીપ્તતા, અપવ્યય, સહામતતા અને નિખાલસતાનાં તરીકે વર્ગીકૃત કરી શકાય છે. યુરોપિયન જર્નલ ઓફ પર્સનાલિટીમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે સુઈ રહ્યા છો, તે આજથી આવનારા તમારા પાંચ વર્ષ વિશે જણાવે છે. તો ચાલો આપણે જાણી લઈએ કે તમારી સુવાની પોઝિશન તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ સ્થળને કેમ કહે છે મીની કાશ્મીર? વરસાદમાં અહીં કેમ ઉમટી પડે છે ગુજરાતીઓ? આ પણ ખાસ વાંચોઃ વરસાદમાં મોજ પડી જાય એવો છે ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર જરૂર લેજો મુલાકાત
આપણી સ્લીપીંગ પોજિશનને લઈને અનેક સંશોધનો પણ થઈ ચુક્યા છે. માણસ કઈ રીતે સુવે છે તેના આધારે તેની પર્સનાલીટી અને ઓવરઓલ આખુ વ્યક્તિત્વ પણ તમે જાણી શકો છો. એટલું જ નહીં આપણે કેવી રીતે ઉભા રહીએ છીએ, કેવી રીતે બેસીએ છીએ, આપણે કેવી રીતે હાથ હલાવીએ છીએ, આપણે કેવી રીતે ચાલીએ છીએ આ દરેક બાબતો પરથી આપણું મૂલ્યાંકન નીકળી શકે છે. એટલું જ નહીં દુનિયાભરનાં મનોવૈજ્ઞાનિક અને વિશેષજ્ઞ એ આપણી સુવાની રીત અને આપણા વ્યક્તિત્વની વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે ઘણા બધા અભ્યાસ કર્યા છે.
આ પણ ખાસ વાંચોઃ Mughal Harem: મુઘલ હરમમાં હસીનાઓને નગ્ન કરી તેમની સાથે શું ખેલ ખેલતા હતા બાદશાહ? આ પણ ખાસ વાંચોઃ Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં? આ પણ ખાસ વાંચોઃ લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા?
એક તરફ સુવું-
જો તમે એક બાજુ સુવો છો તો તમારું વ્યક્તિત્વ કહે છે કે તમે શાંત, વિશ્વસનીય, સહજ, સક્રિય, સામાજિક વ્યક્તિ છો. તમને ભુતકાળનો પસ્તાવો હોતો નથી. તમે ભવિષ્યથી ગભરાતા નથી. તમે વધારે અનુકુળનીય છો, ભલે કોઈપણ પરિવર્તન કે સ્થિતિ હોય, તમે હંમેશા દરેક સ્થિતિમાં સિલ્વર લાઇનિંગ શોધો છો. તમે તમારા સારા અને ખરાબ પાસાઓ વિશે અત્યંત જાગૃત છો. એટલા માટે તમને ઠેસ પહોંચાડવું સરળ હોતું નથી. તમે મુશ્કેલીઓમાં પણ હંમેશા તમારા ચહેરા પર સ્માઇલ રાખો છો.
આ પણ ખાસ વાંચોઃ પાંચ-પાંચ પ્રોડ્યુસર સાથે સૂવો તો મળે ફિલ્મ! કપડાં કઢાવીને લેવાય છે ટેસ્ટ... આ પણ ખાસ વાંચોઃ શૂટિંગમાં હીરો બેકાબૂ થતાં મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ હતી આ અભિનેત્રી! અક્ષયની સાસુ જ હતી આ પણ ખાસ વાંચોઃ નિર્દેશકની નિયત બગડી! ફિલ્મ માટે 'તારી ક્લીવેજ, જાંઘ, બોડીની એક એક ઈંચ જોવી પડશે'
જે લોકો કરવટ લઈને અને સાથે જ પોતાનાં પગની વચ્ચે તકિયો લગાવીને સુવે છે, એવા લોકો ખુબ જ મદદગાર વ્યક્તિ હોય છે. તે જીવનનાં અન્ય પાસાઓની તુલનામાં સંબંધોને વધારે મહત્વ આપે છે. તમે તમારા નજીકનાં મિત્રો સાથે કે પરિવારનાં સદસ્યો સાથે એક ગઠબંધન રાખો છો. તમારા પાર્ટનર કે ફેમિલી મેમ્બરને ગળે લગાવવા કે પોતાના પગ કે તેમને ચારેય તરફ લપેટીને સુવાની સૌથી વધારે સંભાવના રાખો છે. તમે પાલન પોષણ કરવા વાળા અને સાર-સંભાળ રાખવા વાળા વ્યક્તિ છો.
આ પણ ખાસ વાંચોઃ ભારે કરી! સોફી એક કલાકના લે છે 50 હજાર રૂપિયા, ભલભલા પુરૂષને હંફાવવાની ચેલેન્જ આ પણ ખાસ વાંચોઃ મારી અંડરવેર જોવા માંગતા હતા ડાયરેક્ટર! પ્રિયંકાનો ખુલાસો, અંડરવેરનું શું છે કનેક્શન
ઉંધા પડખે સુઈ જવાની આદત-
શું તમને પણ પથારી કે બેડ પર ઉંધા ફરીને સુવાની આદત છે? શું તમે પણ ઉંધા પડખે સુઈ જાઓ છો? જો તમને આ રીતે સુવાની આદત હોય તો આ વાત તમારે પણ જાણવી જરૂરી છે. આ પ્રકારે સુઈ જનારી વ્યક્તિનું વ્યક્તિત્વ બીજા કરતા કંઈક જુદુ જ હોય છે. આ પ્રકારે ઉંધા પડખે સુઈ જનારી વ્યક્તિઓ ખુબ જ સાહસિક હોય છે. આવી વ્યક્તિઓ ખુબ ઉત્સાહી પણ હોય છે. આ પ્રકારની વ્યક્તિઓ એક મજબૂત મનોબળ વાળી હોય છે. આવી વ્યક્તિઓ મજબુત ઈરાદો ધરાવે છે. આવી વ્યક્તિ સમસ્યાઓનું સમાધાન કરવામાં સમર્થ હોય છે. એટલું જ નહીં આવી વ્યક્તિઓ ખુબ જ સરળ સ્વભાવની હોય છે. આવી વ્યક્તિઓ હંમેશા બધાને પ્રિય રહેવાનું પસંદ કરે છે.
સંકોચાઈને સુઈ જવાની આદત-
શું તમને પણ સંકોચાઈને સુઈ જવાની આદત છે? શું તમે પણ હાથ પગ બીડીને એકદમ સંકોડાઈને સુઈ જાઓ છો? જો તમને આ પ્રકારની ટેવ હોય તો તમારા વિશે પણ અહીં ખાસ જાણકારી છે. આવી વ્યક્તિઓ હંમેશા દરેક સંબંધો સાચવી રાખવામાં માને છે. આવી વ્યક્તિઓ કોઈને કોઈ વાતનું ખોટું ના લાગે તેની પણ તકેદારી રાખે છે. સંકોડાઈને સુવાની સ્થિતિમાં સુવાથી માનસિક રીતે પણ તમને સાંસારિક સમસ્યાથી દુર થવામાં મદદ મળે છે. તમે તમારા અંગત જીવનને પોતાનાં સુધી જ રાખો છો. તમને લોકો પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી થાય છે પરંતુ આ લોકો અંદરથી ભાવુક હોય છે. આવી વ્યક્તિ સ્વભાવે શરમાળ, સંવેદનશીલ, નિર્દોષ અને સ્પષ્ટ વિવેક વાળા વ્યક્તિની સાથે ક્ષમાસિલ હોવ છો. તમને આ રીતે કામ કરવામાં મજા આવે છે, જેમાં મોટાભાગનાં લોકોની આસપાસ રહેવાની આવશ્યકતા હોતી નથી. તમે વધારે પેઇન્ટિંગ, ડ્રોઈંગ, લેખન, નૃત્ય વગેરે જેવી કળામાં રુચિ રાખો છો. જ્યાં તમે આત્મ અભિવ્યક્તિની રીત શોધી શકો છો.
આ પણ ખાસ વાંચોઃ ગરોળી ઘરમાંથી ઉભી પૂંછડીયે ભાગી જશે, આટલું કરો તમને પાપ પણ નહી લાગે આ પણ ખાસ વાંચોઃ Cockroaches: વધી ગયો છે વંદાનો ત્રાસ? કોઈ સ્પ્રે નથી કરતા કામ? આ રહ્યાં ઢગલો ઉપાય આ પણ ખાસ વાંચોઃ શું તમે જાણો છો કે કેટલાં પ્રકારની હોય છે પેટની ચરબી? જાણો દરેક પ્રકારની ચરબીનો ઈલાજ આ પણ ખાસ વાંચોઃ દારૂની બોટલ કરતા આ પ્રાણીના દૂધમાં હોય છે દોઢ ઘણું આલ્કોહોલ! પીતા જ થઈ જશો ટલ્લી
પીઠના બળ પર સુવું-
શું તમને પીઠના બળે સુવાની ટેવ છે? જો તમે પીઠના બળ પર સુવાની આદત ધરાવતા હોવ તો તમારે પણ આ વાત જાણવાની જરૂર છે. આવી વ્યક્તિઓ હંમેશા સેન્ટર ઓફ એટ્રેક્શનમાં રહેવાનું પસંદ કરે છે. આવી વ્યક્તિ હંમેશા આશાવાદી સ્વભાવ ધરાવે છે. આવી વ્યક્તિ આનંદિત સ્વભાવની હોય છે. તમે નાની નાની વાતોમાં કે એવી વસ્તુમાં સામેલ નથી થતા, જે તમારા મનને સંતુષ્ટ કરતી નથી. તમે હકિકતમાં પોતાનાથી અને બીજા લોકો પાસેથી વધારે આશા રાખો છો. ખોટાની તુલનામાં અમુક લોકો તમારું સત્ય સાંભળવાનું પસંદ કરે છે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખુબ જ સાવધાનીપુર્વક અને નિશ્ચયથી કામ કરો છો.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
તમે એક સફળ માનસિકતા સાથે સંતુલિત કરીને જીવન જીવો છો. તમે તમારા સમયનો ભરપુર આનંદ લો છો. તમારી યોજનાને હકિકતમાં બદલીને જુઓ છો. એક સ્વતંત્ર વિચારવાળો વ્યક્તિ જ પોતાની પીઠના બળ પર સુવાની શાહી સ્થિતિ આપનાવી શકે છે. જે લોકો પોતાની પીઠનાં બળ પર સુવે છે. તેમનાં વ્યક્તિત્વમાં રાણી કે રાજા જેવા શાહી ગુણ ઝલકે છે. તે આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાનો પરિચય આપે છે. તે અન્ય ઉંઘની શૈલીઓની તુલનામાં ખુલ્લા વિચારો વાળા અને અનુભવ કે સંવેદનાઓનાં સાધક હોય છે.
(Discalimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)
આ પણ ખાસ વાંચોઃ ડાયરેક્ટરે કહ્યું કપડાં પહેર, તોય કેમેરા સામે બધુ કાઢીને ઉઘાડી ઉભી રહી ગઈ આ હીરોઈન! આ પણ ખાસ વાંચોઃ ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ જૂના જમાનાની આ સેક્સી હીરોઈને કેમ અચાનક ભર્યું આવું પગલું? આખુ બોલીવુડ હતુ અંધારામાં આ પણ ખાસ વાંચોઃ અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...!