આ હીરોઈન સામે ચાલીને માંગી રહી હતી મોતની ભીખ, કારણ જાણીને ચોંકી જશો

એક રિપોર્ટ અનુસાર સવિતા (Savita Bajaj)ને શ્વાસ લેવાની બિમારી છે અને તેના ઈલાજ માટે રૂપિયા નથી. જેના કારણે તે ખુબ જ પરેશાન છે. સવિતા (Savita Bajaj)  પાસે હવે કોઈ પણ ઓપ્શન નથી.

આ હીરોઈન સામે ચાલીને માંગી રહી હતી મોતની ભીખ, કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ લૉકડાઉન પછી બૉલીવુડ અને ટીવી કલાકારોની એવી  ઘણી વાતો સામે આવી છે જ્યાં તેમની બગડતી અને કથળતી આર્થિક હાલત અંગે બતાવવાાં આવ્યું હોય. થોડા સમય પહેલા બૉલીવુડ એક્ટ્રેસ શગુફ્તા અલી (Shagufta Ali)ની દાસ્તાને લોકોને ભાવૂક કરી દિધા હતા. હવે એક્ટ્રેસ સવિતા બજાજ (Savita Bajaj)ની તકલીફ ભરી કહાની લોકોની સામે આવી છે.

મોતની ભીખ માગી રહી છે સવિતા-
સવિતા બજાજ (Savita Bajaj)ની હાલત એવી છે કે એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પર સવિતા (Savita Bajaj)એ એવુ કહ્યું હતું કે મારુ ગળુ દબાવીને મને મારી દો. મારે આવું જીવન નથી જોઈતુ. આનાથી સારુ હું મરી જવ. આ દુનિયામાં મારુ કોઈ નથી. જે મને સંભાળી શકે. સવિતા હોસ્પિટલના સ્ટાફ સામે મોતની ભીખ માગી રહી હતી. કદાચ તમે પણ એ વિચારતા હશો કે સવિતા (Savita Bajaj) મોતની ભીખ કેમ માગી રહી હતી.

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

ઈલાજ માટે રૂપિયા નથી-
એક રિપોર્ટ અનુસાર સવિતા (Savita Bajaj)ને શ્વાસ લેવાની બિમારી છે અને તેના ઈલાજ માટે રૂપિયા નથી. જેના કારણે તે ખુબ જ પરેશાન છે. સવિતા (Savita Bajaj)  પાસે હવે કોઈ પણ ઓપ્શન નથી. રિપોર્ટ અનુસાર સવિતા (Savita Bajaj)એ જણાવ્યું છે કે મારી હાલત બિલકુલ પણ ઠીક નથી. મારુ અહિંયા કોઈ નથી. મે બહુ જ બધા રૂપિયા કમાયા હતા પણ ઈલાજમાં બધુ વપરાઈ ગયું. બેંકમાં માત્ર 35 હજાર રૂપિયા પડ્યા હતા અને એ પણ હવે વપરાઈ ગયા.

આ ફિલ્મોમાં કર્યું હતું કામ-
સવિતા (Savita Bajaj)ના જણાવ્યા અનુસાર તેણે ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યા. અને હવે આ ઉંમરે કોઈની સામે હાથ ફેલાવું સારુ નથી લાગતું. તેનાથી સારુ કે ઈશ્વર મને ઉઠાવી લે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સવિતાએ નદિયા કે પાર, તર્પણ, બેટા હો તો એસા અને ચક્રમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. તે સિવાય તે ટીવી શો બેતાલમાં પણ જોવા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news