Shaksgam Valley: પ્રાકૃતિક સૌંદર્યની વાત કરીએ તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે એટલી સુંદર છે કે તેની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવે છે. દેશ-વિદેશમાંથી અનેક લોકો દરરોજ આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. શાક્સગામ વેલી આવી જ એક જગ્યા છે. લોકો આ ખીણની સુંદરતાની સરખામણી સ્વિટ્ઝર્લેન્ડ સાથે કરે છે. કહેવાય છે કે જો તમે એકવાર આ જગ્યાએ જશો તો સ્વિત્ઝરલેન્ડ પણ ફિક્કું પડવા લાગશે. પરંતુ ભારતીયોને આ સુંદર ખીણમાં જવાની પરવાનગી નથી. જાણો શું છે આનું કારણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાક્સગામ વેલી ક્યાં આવેલી છે?
તમે શાક્સગામ વેલીનું નામ પહેલીવાર સાંભળ્યું હશે. કાશ્મીરના ઉત્તરીય કારાકોરમ પર્વતોમાંથી પસાર થતી શક્સગામ નદીના બંને કાંઠે ફેલાયેલો વિસ્તાર શક્સગામ ખીણ તરીકે ઓળખાય છે. આ ખીણ લગભગ 5,800 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. આ ખીણ એટલી સુંદર કહેવાય છે કે એક વાર કોઈ અહીં પહોંચી જાય તો તેને પાછા આવવાનું મન થતું નથી.


આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: Income Tax પેયર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, મોદી સરકારે કર્યું મોટું પ્લાન
આ પણ વાંચો: Gold Price Today: સોનાના ભાવમાં થયા ફેરફાર, જાણી લો તમારા શહેરમાં શું છે આજનો ભાવ


વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube