નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં Momos ભારતના સ્ટ્રીટ ફૂડ્સમાં સૌથી વધારે પોપ્યુલર થઈ ગયું છે. ભારતના વધારે શહેરોમાં તમે સરળતાથી રસ્તાના કિનારા પર Momosના સ્ટોલ જોવા મળી જશે. માત્ર રસ્તાના કિનારા પર જ નહીં રેસ્ટોરન્ટમાં પણ લોકો Momos ખવાનું પસંદ કરે છે. તીખી ચટણીની સાથે Momosનો સ્વાદ કઈક એવો હોય છે કે એક વખત ખાધા પછી વારંવાર ખાવાનું મન કરે છે. સૌથી ખાસ વાત એ છે કે ખૂબ ઓછી કીંમતમાં Momosનો સ્વાદ માણી શકાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલમાં પુત્ર આર્યનની હાલત જોઈને રડી પડ્યો શાહરૂખ ખાન, જુઓ લોકોને હાથ જોડી રહ્યો છે બોલીવુડનો બાદશાહ!

શું તમે ક્યારેય 2 કલોનું Momos જોયું છે?
માર્કેટમાં Momosની ઘણી વેરાઈટીઝ જોવા મળે છે. સ્ટીમ Momos સિવાય, ફ્રાઈડ Momos, રોસ્ટેડ Momos, તંદુરી Momos પણ આ દિવસોમાં ફેમસ થઈ ચુક્યું છે. ચાઈનીઝ ફુડમાં ભારતનો ડેશી તડકો લાગવા પર આ વધુ સ્વાદિસ્ટ બની જાય છે. ચલો આજે અમે તમને એવા Momos વિશે જણાવીશું કે જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. શું તમે ક્યારેય 'બાહુબલી Momos' વિશે સાંળ્યું છે.  'બાહુબલી Momos' નો ટેસ્ટ કર્યો છે?



Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!

 



Momos શું છે કિંમત:
સોશલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફૂડ ફ્લોગરે 2 કિલોગ્રામના એક Momosનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં પ્રથમ વખત ગોલ્ડ Momos સામે આવ્યું છે. આમાં ઘણા પ્રરકારના શાક ઉમેરવામાં આવ્યા છે. આ Momosની કિંમત 1,299 રૂપિયા છે.  આના સાથે ત્રણ પ્રકારની ચટણી આપવામાં આવે છે. આ Momos ખાવા માટે તમારે મુંબઈના મેસી અડ્ડા પર જવુમ પડશે. ઈન્સ્ટાગ્રામ પર આને whatafoodiegirl નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યું છે.

iphone 13 ને પણ ટક્કર મારે એવો જાલિમ સ્માર્ટફોન Google એ માર્કેટમાં મુક્યો! જુઓ Pics

SBI માં એકાઉન્ટ હોય તો જલસા જ જલસા! બેંકવાળા ઘરે આપવા આવશે પૈસા! આટલું જાણી લો

T20 World Cup માં પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત? BCCI એ આપ્યો આ જવાબ

લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube