Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. આમાંના કેટલાક વીડિયો ચોંકાવનારા હોય છે. તમે વિમાનને હવામાં ઉડતું જોયું જ હશે. પરંતુ કલ્પના કરો કે તમે કારમાં ક્યાંક જઈ રહ્યા છો અને તમને તમારી સામે રસ્તા પર એક વિમાન આવતું દેખાય તો તમારું રિએક્શન શું હોય! એક સમય માટે તો તમે ડરી જ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાન રસ્તા પર આવતું જોવા મળ્યું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક કાર રસ્તા પર આવતી-જતી જોવા મળી રહી છે. શરૂઆતમાં તમે રસ્તા પર માત્ર થોડી જ કાર જોશો. તેમાંથી એક ડ્રાઇવરે તેની કારને રોડની બાજુમાં કરી. ત્યારે રસ્તા પર સામેથી એક પ્લેન આવતું દેખાય છે. વિમાન રસ્તા પર એવું દેખાય છે જાણે તે રનવે પર દોડી રહ્યું હોય.


સવાર સવારમાં ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
તંબુમાં રહીને આ છોકરો બન્યો કરોડોનો માલિક, 13 વર્ષની ઉંમરે બનાવ્યો આ 'મહારેકોર્ડ
ભારતીય સેનામાં નોકરી, પગાર રૂ. 81100, અહીં મોકલો ફોર્મ..


બસને મારી ટક્કર
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાર્ટર પ્લેન રસ્તા પર દોડી રહ્યું છે. પ્લેનને રોડ પર આવતા જોઈને લોકો પોતાની કારને રોડની બાજુમાં કરી દે છે. આગળ રસ્તાની બાજુમાં એક બસ ઉભી જોવા મળે છે. પ્લેન તેજ ગતિએ આવે છે અને બસ સાથે ધડાકાભેર અથડાય છે. ઘટનામાં વિમાન અને બસોને ઘણું નુકસાન થાય છે.


વાયરલ વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વિટર પર @ViciousVideos નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 80,000થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, ઘણા લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.


આ પણ વાંચો:
આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે, કોઈ એક ઉપાય પણ કરશો તો ભરાઈ જશે તિજોરી
અમૂલે લોકોનું બજેટ બગાડ્યું: દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો કેટલો થયો નવો ભાવ
ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube