Why better half called wife: ક્યારેક ક્યારેક આપણે એવી બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ જેનો અર્થ જ કંઈક અલગ નીકળતો હોય છે.  શું તમને ખબર છે કે Wife શબ્દનો અર્થ શું થાય છે? નહી તો આવો અમે જણાવીએ. જોકે આ નામ કેવી રીતે પડ્યું તેની લાંબી કહાની છે. કેટલાક સૌથી પોપુલર ઉપમાઓની વાત કરીએ તો સૌથી પ્રચલિત પુકારનું નામ વાઇફ (Wife) હોય છે. ધર્મ શાસ્ત્રોમાં પત્નીનો દરજ્જો મહાન હોય છે. પત્ની (Wife) ને અર્ધાંગિની, જીવનસાથી જેવી ઉપમાઓથી ઓળખવામાં આવે છે. આમ તો અલગ-અલગ ભાષાઓમાં તેના ઘણા નામ અને અર્થ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ
આ પણ ખાસ વાંચોઃ  ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?
આ પણ ખાસ વાંચોઃ  માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?
આ પણ ખાસ વાંચોઃ  બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ


વાઇફ શબ્દનો અર્થ જાણો છો તમે? 
ઓક્સફોર્ડ ડિક્શનરીના અનુસાર વાઇફનો અર્થ 'The woman that somebody is married to' એટલે કે તે મહિલા જેનઈ સાથે કોઇએ લગ્ન કર્યા હોય. આ મંચ પર વાઇફ શબ્દનું સંબોધન એટલે કે તે યુવતિ અથવા મહિલા માટે છે જેના લગ્ન થઇ ગયા હોય, એટલે કે અહીં પરણિત મહિલાને વાઇફ કહેવામાં આએ છે. તો બીજી તરફ તે મહિલા જે પોતાના પતિથી અલગ થઇ ચૂકી હોય, પરંતુ કાયદાકીય રીતે તેનો સંબંધ ખતમ થયો ન હોય તેને પણ વાઇફ કહેવામાં આવે છે. તો બીજી તરફ ડાયવોર્સ બાદ વાઇફ માટે એક્સ વાઇફ ( Ex-Wife) જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. 


આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે? આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ
આ પણ ખાસ વાંચોઃ  આ વસ્તુનું સેવન તમને બનાવશે બેડ પરના બાદશાહ, અઠવાડિયામાં જ મળશે રિઝલ્ટ!


ક્યાંથી થઇ વાઇફ શબ્દની ઉત્પત્તિ? 
વિદેશી ભાષાના જાણકારોના અનુસાર વાઇફ શબ્દ જર્મન ભાષામાંથી લેવામાં આવ્યો છે. જેને પ્રોટો જર્મેનિક ભાષાના wibam શબ્દથી લેવામાં આવ્યો છે જેનો અર્થ હતો મહિલા. આ મોર્ડન જર્મન શબ્દ Weib થી પણ જોડીને જોઇ શકાય છે જેનો અર્થ વુમન અથવા ફીમેલ હોય છે. આ રીતે વાઇફ શબ્દનો અસલ અને સામાન્ય અર્થ મહિલા થશે. કહેવામાં આવે છે કે આ પ્રકારે નામકરણ મુજબથી તો વાઇફ શબ્દ લગ્ન સાથે જોડાયેલો નથી. તેમછતાં ધીમે ધીમે વાઇફ શબ્દનો ઉપયોગ પરણિત સાથે જોડી દેવામાં આવ્યો અને આ પ્રકારે આખરે આ ઇંગ્લિશ ડિક્શનરી અને વોકેબુલરીનો ભાગ બની ગયો હશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રી અને વિદેશી મીડિયાની સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો આ પણ ખાસ વાંચોઃ  પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત આ પણ ખાસ વાંચોઃ  આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો આ પણ ખાસ વાંચોઃ  હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...