Sex Benefits In Gujarati: સેક્સ બાદ શરીરમાં અનેક હોર્મોનલ ફેરફાર થતા હોય છે. એટિટ્યૂડમાં ચેન્જ આવે છે, વેસ્ટલાઈન એટલે કે કમરના માપમાં ફેરફાર આવે છે. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે સેક્સથી લાંબુ જીવન પણ મેળવી શકાય છે. પરંતુ ન કરવાથી જે નુકસાન થાય છે તે જાણવું પણ જરૂરી છે. સેક્સનું નામ સાંભળીને ભલાભલા લોકોના મોઢા ચઢી જતા હોય છે. પંરતુ જીવનમાં રોજ સેક્સ કરવાથી શારીરિક ફાયદા થતા હોય છે. અને જો અચાનક સેક્સ કરવાનું બંધ કરી દો તો નુકસાન પણ થાય છે.  કયા નુકસાન થઈ શકે છે તેના પર ફેરવો એક નજર....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. શારીરિક ઈચ્છાઓ પ્રભાવિત થાય છે
સેક્સ ન કરવાથી કે સેક્સથી દૂર રહેવાથી સૌથી પહેલા તો તમારી શારીરિક ઈચ્છાઓ કે કામેચ્છાઓ પર અસર થાય છે. જો કે તમે ચાહો તો સેક્સની જગ્યાએ હસ્તમૈથુનથી તમારી કામેચ્છાઓ જીવતી રાખી શકો છો. નોંધવા જેવી વાત એ છે કે સેક્સથી અંતર જાળવતા મહિલાઓ પર એટલી અસર નથી થતી જેટલી અસર પુરુષો પર થાય છે. કારણ કે શરીરના બાકીના ભાગોની જેમ જો પુરુષ પોતાના પ્રાઈવેટ પાર્ટનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરે તો તેને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાનો સામનો  કરવો પડી શકે છે.


અહીં માનતા માંગી ખુલ્લામાં બ્રા લટકાવે છે મહિલાઓ, હવે બની ગયું છે ટુરિસ્ટ પ્લેસ
Fruit Juice: પુરૂષોનો સેક્સ પાવર વધારશે આ ફ્રૂટનો જ્યૂસ, પાર્ટનર પણ કહેશે હવે બસ
સેક્સ્યુઅલ રિલેશન માટે કેમ સંકોચ અનુભવે છે સ્ત્રીઓ? આ રીતે દૂર કરો સેક્સ્યુઅલ ડિઝાયર


2. નબળી વજાઈના વોલ્સ
આવું ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ સાથે બનતુ હોય છે. જેમની ઉંમર 50 વર્ષથી વધુ હોય છે. લોહીના ફ્લોમાં કમી આવવાના કારણે વજાઈનાની દીવાલ પાતળી અને નબળી બની જાય છે. મોટી ઉંમરમાં જો લાંબા સમય સુધી સેક્સ ન કરો તો એ વાતની આશંકા વધી જાય છે કે ઈન્ટરકોસ દરમિયાન મહિલાઓને સેક્સ્યુઅલ પ્લેઝર ન પણ મહેસૂસ થાય.


3. ઈમ્યુન સિસ્ટમ પર અસર
તમે સાંભળ્યું હશે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી શરીરની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં. આથી જો લાંબા સમય સુધી સેક્સ ન કરો તો બની શકે કે તમે ઈન્ફેક્શન કે અન્ય બીમારીઓનો શિકાર પણ થઈ જાઓ.


મહિલાઓના આ 5 બોડી પાર્ટ્સ આપે છે કઈંક એક્સ્ટ્રા પ્લેઝર, શું તમને ખબર છે
અહીં માનતા માંગી ખુલ્લામાં બ્રા લટકાવે છે મહિલાઓ, હવે બની ગયું છે ટુરિસ્ટ પ્લેસ
ગામનું નામ એવું કે લોકોને બોલતા પણ લાગે છે શરમ, લખો તો ફેસબુક પણ કરી દે છે બ્લોક!


4. તણાવમાં વધારો
સેક્સ એ સૌથી સારા સ્ટ્રેસ બસ્ટર તરીકે ઓળખાય છે. હેસ્થ એક્સપર્ટનું માનીએ તો નિયમિત રીતે સેક્સ કરવાથી તમે કોઈ પણ પ્રકારનો તણાવ અનુભવી રહ્યાં હશો તો તેમાંથી મુક્ત થશો અને જો તણાવ નહીં હોય તો તે હંમેશા તમારાથી દૂર જ રહેશે. પરંતુ જો તમે સેક્સથી દૂર રહો તો બની શકે કે તમારા સ્ટ્રેસ લેવલમાં વધારો થવા લાગે.


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


5. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ પર અસર
હેલ્થ એક્સપર્ટનું માનીએ તો એક સારી સેક્સ લાઈફ હેલ્ધી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સાથે સંકળાયેલ છે. આવામાં જો તમારા જીવનમાં સેક્સનો દૂકાળ પડે તો તેની અસર તે હોર્મોન્સ ઉપર પણ પડે છે જે તમારા હાર્ડને ગુડ અને હેલ્ધી રાખે છે.


થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube