રાશિફળ 22 ઓક્ટોબર: આ 5 રાશિના જાતકોને ગોચર ગ્રહો કરાવશે ધનલાભ, નાણાની થશે રેલમછેલ!

Thu, 22 Oct 2020-7:24 am,

તમારા કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. વ્યવહારિક ઢબે આગળ વધવાની કોશિશ કરો. અચાનક ફાયદાના યોગ છે. કોઈને દિલની વાત કરવા માંગતા હોવ તો  કરી નાખો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. મોટી સફળતાના યોગ છે. 

બીજા સાથેના વ્યવહારમાં દિમાગથી વર્તશો. કોઈ નવી યોજના અંગે વિચારી શકો છો. થોડા ધૈર્ય સાથે કામ કરો અને ઘર્ષણની સ્થિતિથી બચો. શાંત સ્થિતિમાં વાત કરશો તો લોકો તમારા વખાણ કરશે. સાથે કામ કરનારા મદદરૂપ થશે. 

બિઝનેસ કે કાર્યક્ષેત્રમાં નવું કામ શરૂ કરી શકો છો. નવા પ્લાનિંગ માટે શુભ દિવસ છે. મોટું સપનું પૂરું થઈ શકે છે. આવક વધવાની સારી તક મળી શકે છે. કોશિશ કરો. કેટલીક ચીજો નવેસરથી શરૂ  કરવી પડી શકે છે. 

કેરિયરમાં જે પગલું ભરશો તેની અસર લાંબી પડશે. નવો પ્રેમસંબંધ શરૂ થઈ શકે છે. કેટલાક કામ બીજા પર છોડી દો. મિત્રો, પડોશી, સંબંધીઓ કોઈ ખાસ મામલે તમારી મદદ કરશે. ખર્ચ પર કંટ્રોલ કરવાની પૂરેપૂરી કોશિશ કરશો. 

આત્મવિશ્વાસ વધશે. નાણાકીય મામલાને ટાળતા હશો તો આજે તેના પર નવી શરૂઆત કરવાનો સારો દિવસ છે. આર્થિક સ્થિતિમાં જલદી મોટો સુધાર થઈ શકે છે. બિઝનેસ કે નોકરીમાં પ્રગતિના યોગ છે. આવક વધશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. 

દિવસ સામાન્ય રહેશે. અનુશાસન અને સ્વમાનને લઈને સાવધાન રહેશો. ધૈર્યથી આસપાસના લોકોનું વર્તન સહન કરશો. સમય આવતા તમારી વાત પણ રજુ કરશો. ત્યાં સુધી ધૈર્ય જાળવો. આવક સામાન્ય રહેશે. 

ધનલાભના યોગ છે. દરેક કામ દિલ ખોલીને કરવાથી ફાયદો થશે. કોઈ વ્યક્તિ તમને કઈંક કહેવા માંગે તો ધ્યાનથી સાંભળજો. કાલ્પનિકતાથી દૂર વ્યવહારું રહો. તક મળે તો એકલા બેસીને થોડો વિચાર કરો. કામ પર ધ્યાન આપો. 

જલદી તમારી સામે સારી તકો આવી શકે છે. બિઝનેસ કે શિક્ષાના કારણસર મુસાફરી કરી શકો છો. સહયોગ અને મિત્રતાથી મોટાભાગના કામ પૂરા થશે. ઊંચા પદની ઈચ્છા વધી શકે છે. ઉપલબ્ધિઓ બોસને રજુ કરો. દિવસ સારો છે. 

કામ વધુ રહેશે. સમયસર પૂરું કરો. રચનાત્મક કે નવું કરવાની કોશિશ કરશો તો સફળ થશો. કામકાજ પર ધ્યાન આપો. ફાયદો થશે. વિચારેલા કામો પૂરા થશે. અનેક લોકો તમારી વાતનું સમર્થન કરશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

દૂર રહેતી કોઈ યોગ્ય વિદ્વાન અને અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત થશે કે વાતચીત થશે. કઈંક નવો અનુભવ મળવાના યોગ છે. પરિવાર સાથે સમય પસાર થશે. મિત્રો કે સંબંધીઓની મદદથી કોઈ જરૂરી કામ પૂરું થઈ શકે છે. 

ધનલાભના ચાન્સ છે. સેલરી વધવાના પણ યોગ છે. નાણાકીય મામલે જો કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો આજે મળશે. નજીકના સંબંધોમાં સુધાર  થશે. રોજબરોજના કામ પૂરા થશે. ક્યાંકથી ફાયદો થતો હોય તો સ્વીકારો. બિઝનેસ સારો રહેશે. 

લોકો તમને મદદની સાથે સલાહ પણ આપશે. સ્થિતિઓને તમારા દમ પર સંભાળશો. જે કામ પર છેલ્લા કેટલાક સમયથી મહેનત કરતા હશો તેમાં ફાયદો થશે. નવા લોકો સાથે સંપર્કના યોગ છે. જે કામ અપાયું છે તે અંગે સ્પષ્ટ રીતે વાત રજુ કરજો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link