Aamna Sharif નો બ્લેક બોલ્ડ લૂક, જોઈને તમારા પણ હોશ ઉડી જશે
આ ફોટામાં આમના (Aamna Sharif) બ્લેક કલરના ટૉપમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
ફોટામાં જોઈ શકાય છે તેમ, આમના શરીફે (Aamna Sharif) એકદમ હળવો અને ન્યૂડ મેકઅપ લગાવ્યો છે. જે ખુબ જ સેક્સી લાગી રહ્યો છે.
તેનું આ ટોપ ખુબ જ અજીબ સ્ટાઈલનું છે. જેમાં એક સ્પોર્સ્ટસ બ્રાની સાથે એક કપડું પેટ પર લપેટાયેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમને બ્યૂ જીન્સ ટીમ કર્યું છે.
આમનાએ આ ફોટોશૂટમાં એકદમ હટકે પોઝ આપ્યા છે. ખુલી હવાઓમાં તેના વાળ લહેરાઈ છે જે તેની સુંદરતાને 10 ગણી વધારી દે છે.
આ લૂક સાથે આમનાના કાનમાં મોટા હૂપ્સ અને હાથમાં વોચ અને એક બ્રેસલેટ લોકોનું ધ્યાન ખેંચે છે.
આમના શરીફે (Aamna Sharif) હાલમાં જ ડિજિટલની દુનિયામાં સિરીઝ ડૈમેજ્ડ 3(Damaged 3)માં ડેબ્યૂ કર્યું છે. (ફોટો સાભાર: Instagram@Aamnasharif)