ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS
શાર્લેટ હાલ એક એડલ્ટ વેબસાઇટ પરથી દર મહિને આશરે 1.50 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. એક બ્રિટીશ વેબસાઇટ અનુસાર, શાર્લેટ પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડ નોકરી કરતી હતી. અહીં થાય છે મૃતકો સાથે લગ્ન! Photos જોઈને તમે પણ ચોંકી જશો, સરકાર પોતે આપે છે મંજૂરી
તેણે બે જગ્યાએ મોડેલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે થોડા સમયમાં તેને ગ્લેમર અને લોન્જરી મોડેલ તરીકે કામ મળવા લાગ્યું. જો કે, તેણે લગભગ એક વર્ષ પછી આ નોકરી છોડી દીધી કારણ કે તેના મુજબ નોકરીમાં પુરુષોના વર્ચસ્વ વધારે હતું. PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ
શાર્લેટ એ 100 મહિલાઓમાંથી એક છે. જેને ઓનલીફેંસ કંપનીએ 2016માં વેબસાઈટ લોન્ચ પહેલાં આમંત્રિત કરવામાં આવી હતી. Maldives માં મજા માણતી દેખાઈ Bollywood ની Bikini Beauties, આ રૂપસુંદરીઓના સેક્સી Photos જોશો તો બધું જ ભૂલી જશો
ઓનસીફેંસ એક એડલ્ટ વેબસાઈટ છે. જેમાં, મોડેલ મહિલાઓ ડિમાન્ડ પ્રમાણે પોતાના ફેંસ માટે વીડિયો બનાવે છે અને તેમના ફેંસ તેમને પૈસા આપે છે.
Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો
શાર્લેટ જણાવે છે કે તે છેલ્લા 2 વર્ષથી આ વેબસાઇટ પર દરરોજ 16 કલાક ઑનલાઇન રહે છે. લગભગ એક વર્ષની મહેનત પછી, તેણે આ વેબસાઇટ પરથી 10,000 પાઉન્ડની આવક શરૂ કરી હતી. જે હવે દર મહિને 1.15 થી 1.50 લાખ પાઉન્ડ થઈ ગઈ છે.
OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...
શાર્લેટ કહે છે કે લોકોને લાગે છે ઓનલીફેંસ વેબસાઈટ પર પોર્ન કંટેન્ટ જ વધારે હોય છે. તે મોટેભાગે સાચું પણ છે. પરંતુ હું તે પ્રકારનો કંટેન્ટ નથી બનાવતી. મારા પેજ ઘરેલું કંટેન્ટ વધારે હોય છે. કદાચ તે મારી સફળતાનું રાઝ છે. શાર્લેટ કહે છે કે બાકીની છોકરીઓ પણ આશ્ચર્યચકિત છે કે કપડા ઉતાર્યા વિના હું આટલી કમાણી કેવી રીતે કરું છું.
Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની