કડકડતી ઠંડીમાં બિકિની પહેરી મસ્તીના મૂડમાં Alia Bhatt, તસવીરો જોઈ તમારો પણ બની જશે મૂડ
આલિયા સોશિયલ મીડિયા પર તેની ફેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી. તેની આ લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહી છે.
આલિયાની આ તસવીરો તેની ફેન્ડ દેવિકા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
તસવીરોમાં આલિયા તેની ફ્રેન્ડ સાથે સ્વિમિંગ પૂલની અંદર ખૂબ જ મસ્તી કરતી જોવો મળી રહી છે. આ તસવીરોમાં આલિયાએ પિંક બિકિની પહેરી છે.
આલિયાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તસવીરોની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
આમ તો આલિયા પહેલા પણ બિકિની લૂકમાં સોશિયલ મીડિયા પર જોવા મળી ચૂકી છે, પરંતુ આ વખતે તેનો આ મસ્તીનો મૂળ ખૂબજ અલગ જોવા મળી રહ્યો છે.
આવનારું વર્ષ આલિયા માટે ઘણું ખાસ સાબિત થવાનું છે કેમ કે, તેની કેટલીક મોટી ફિલ્મો પરદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.