Bhojpuri Films: આ પાંચ ભોજપુરી ફિલ્મો રૂમ બંધ કરીને જોજો, એવા છે ઈંટીમેટ દ્રશ્યો કે તમને પરસેવો પાડી દેશે!

Wed, 24 May 2023-1:17 pm,

બોલ્ડ ભોજપુરી ફિલ્મોની વાત કરીએ તો પહેલું નામ 'એક રજાઇ તીન લુગાઈ' (Ek Rajai Teen Lugai) છે જેમાં યશ કુમાર (Yash Kumar)અને દિયા સિંહ  (Diya Singh) જેવા સ્ટાર્સ છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે, તે 2022માં જ રિલીઝ થઈ હતી અને તેને યુટ્યુબ પર 3.9 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આમાં તમને ઘણા બોલ્ડ સીન્સ જોવા મળશે!

2014માં રિલીઝ થયેલી ભોજપુરી ફિલ્મ 'ખુદ્દાર 'ને (Khuddar)આઠ વર્ષ થઈ ગયા છે અને આજે પણ લોકો તેને જોવાનું પસંદ કરે છે. વધુ પડતા બોલ્ડ કન્ટેન્ટ સાથે આ ફિલ્મમાં મોનાલિસા (Monalisa) અને વિરાજ ભટ્ટે (Viraj Bhatt) મહત્વની ભૂમિકા ભજવી છે.

ખેસારી લાલ યાદવ  (Khesari Lal Yadav) અને અક્ષરા સિંહની (Akshara Singh) ફિલ્મ 'દિલવાલા' (Dilwala) 2022માં રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં તેને યુટ્યુબ પર લગભગ 50 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આમ્રપાલી (Aamrapali Dubey) દુબેએ (Dinesh Lal Yadav) દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆની (Nirahua)બોલ્ડ અને ઈન્ટીમેટ ફિલ્મ 'દેહતી ભટાર'માં (Dehati Bhatar) પણ કામ કર્યું છે. દસ મહિના પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મને પાંચ મિલિયન વ્યુઝ મળ્યા છે.

અમિતાભ બચ્ચન  (Amitabh Bachchan), મનોજ તિવારી (Manoj Tiwari) અને નગમાએ ભોજપુરી ફિલ્મ 'ગંગા'માં  (Ganga) કામ કર્યું છે. આ બોલ્ડ ફિલ્મ 2006માં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link