`ગહરાઈયાં` રિલીઝ થતાં જ એક્ટ્રેસ બની વધુ બોલ્ડ, પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ દીપિકા
દીપિકા પાદુકોણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દીપિકા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
ખાસ વાત એ છે કે આ તમામ તસવીરોમાં દીપિકા ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
દરેક તસવીરમાં દીપિકા પાદુકોણની અદાઓ ખૂબ જ કિલર છે, જે કોઈને પણ દિવાના બનાવવા માટે પૂરતી છે.
એક તસવીરમાં દીપિકા પાદુકોણ ફિલ્મ 'ગહરાઈયાં'ની સ્ટારકાસ્ટ સાથે જોવા મળી રહી છે.
આ તસવીરમાં દીપિકાએ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે. જેને જોઈને લાગે છે કે અભિનેત્રી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.