Disha Patani એ શેર કરી હદથી વધુ બોલ્ડ તસવીરો, લોકોએ કરી આવી કોમેન્ટ

Tue, 14 Jun 2022-10:06 pm,

હાલમાં દિશા પટનીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તે હોટ લાગી રહી છે. દિશાએ બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ ગરમ કર્યું છે. ફેન્સ પણ તેની તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

 

 

દિશા તસવીરોમાં પોતાના પરફેક્ટ બિકિની ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. પ્રથમ ફોટોમાં દિશાએ બ્લેક બિકિની અને રેડ-ઓરેન્જ કલરનું પેન્ટ પહેર્યું છે. આ મિરર સેલ્ફીમાં દિશા હોટ અંદાજમાં લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. 

 

 

 

બીજા ફોટોમાં દિશાએ રેડ કલરની બિકિની સેટ પહેર્યો છે. સાથે અભિનેત્રીએ વાળ બાંધીને રાખ્યા છે. આ તસવીરમાં દિશાના પરફેક્ટ ફિગર પર દરેકની નજર અટકી ગઈ છે. ફેન્સ સતત તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. 

એક યૂઝરે દિશાની તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યુ- તું દિલ પર રાજ કરે છે, લવ યૂ. આ સિવાય અન્ય યૂઝર્સે કહ્યું- તેં કેટલા દિવસ બાદ સુંદર તસવીર શેર કરી છે. તમને જણાવી દઈએ કે દિશાની તસવીરને લાખો વ્યૂ મળી ચુક્યા છે. 

જો વાત કરીએ દિશાની આવનારી ફિલ્મની તો તે જલદી એક વિલેન રિટર્ન્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા સિવાય તારા સુતારિયા, અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link