Sachin Tendulkar, Dhoni અને Kohli એ સાબિત કર્યુંકે, ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ! ભણતરમાં જીરો છતાં Real Life માં `Hero`

Fri, 11 Jun 2021-2:23 pm,

ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. સચિને માત્ર 12માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

 

 

The Kapil Sharma Show ના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણીને તમે જરૂર ચોંકી જશો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટકોમાંથી એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોહલીએ માત્ર 12માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

 

 

Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

ધોરણ 10 પાસ થયા પછી જ એમ.એસ. ધોનીએ ક્રિકેટમાં પગ મુકી દીધો હતો. ધોનીએ ક્રિકેટમાં પોતાનો એવો જાદુ રેડ્યો કે કેટલાય રેકોર્ડ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યા, હેલીકોપ્ટર શોટના પ્રણેતા છે ધોની. ક્રિકેટની સાથે જ ધોનીએ B.com સુધીનો અભ્યાસ કર્યો.

 

 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો.

 

 

 

કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? જાણો કોની પર આવ્યું છે ગીતા માનું દિલ?

ક્રિકેટ ટીમની દિવાલ ગણવામાં આવતા દ્રવિડે સેંટ જોસફ કોલેજથી MBA કર્યું છે. 

 

 

 

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link