Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

નવી દિલ્લીઃ રિયલ લાઈફ અને રિલ લાઈફ એક બીજાથી અલગ હોય છે. જે પાત્રો ટીવી કે સીરિયલમાં કોઈ ભૂમિકા ભજવતા દેખાતા હોય એ જ લોકો વાસ્તવિક જીવન એટલેકે, Real Life માં કંઈક જુદાં જ હોય છે. અનુપમા સીરિયલમાં વિવિધ ભૂમિકા ભજવતા પાત્રો વાસ્તવિક જીવનમાં કેટલું ભણેલાં છે એ જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે. આ તમામ કલાકારો પાસે મોટી-મોટી ડિગ્રીઓ હોવા છતાં તેઓ એક્ટીંગના ફિલ્ડમાં આવ્યાં અને અહીં પણ પોતાનું ટેલેન્ટ
દેખાડ્યું.

 

 

રુપાલી ગાંગુલી

1/7
image

અનુપમા (Anupamaa) સીરિયલનો લીડ રોલ કરનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સીરીયલમાં ભલે અભણ મહિલાનું પાત્ર ભજવતી હોય પણ વાસ્તવિક જીવનમાં તે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી ધરાવે છે.

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

આશીષ મહરોત્રા

2/7
image

સીરિયલમાં પારિતોષ શાહની ભૂમિકા ભજવનાર આશીષ મહરોત્રાએ BBA શરૂ કર્યું હતું અને અધવચ્ચે જ છોડી દીધું. અને 12 વર્ષ સુધી ડાંસ અને કોરિયોગ્રાફી કરી. 

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

 

મદાલસા શર્મા

3/7
image

શો માં નેગેટિવ ભૂમિકા ભજવનારી એકટ્રેસ મદાલસા શર્મા અંગ્રેજી વિષય સાથે BA પાસ કર્યું છે. એ ડાંસ ફિલ્મમાં જવા માંગતી હતી પણ એકટ્રેસ બની ગઈ.

 

 

ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો

નિધિ શાહ

રુષાદ રાણા

5/7
image

સીરિયલમાં અનિરુદ્ધ ગાંધીનું પાત્ર ભજવનાર રુષાદ રાણાએ ફિલોસોફી વિષય સાથે BA પાસ કર્યું છે.

 

 

Virat Kohli થી લઈને David Warner સુધીના Cricketers ના Duplicate, કોણ અસલી અને કોણ નકલી શોધવું પડી જશે ભારે

 

સુધાંશુ પાંડે

6/7
image

સીરિયલમાં અનુપમાની સામે વનરાજના રૂપમાં લીડ એક્ટરનો રોલ નિભાવી રહેલાં સુધાંશુ પાંડે આર્મી સ્કૂલમાં ભણેલાં છે. તે આર્મી ઓફિસર બનીને દેશ સેવા કરવા માંગતા હતાં. પણ 19 વર્ષની ઉંમરમાં તેમને મોડલિંગનો મોકો મળ્યો અને બસ ત્યાર બાદ તેઓ ગ્લૈમરની દુનિયામાં આવી ગયાં.

 

 

અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ

-------------------------

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

તસનીમ શેખ

7/7
image

અનુપમા સીરિયલમાં રાખી દવેના રોલમાં દેખાતી તસનીમ શેખ એક સોફ્ટવેયર ઈંજીનિયર છે. આયુર્વેદમાં પણ તેને ખાસી રુચિ હતી.

 

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!