બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

Life Facts: બોલીવુડની આ અભિનેત્રીનો એક સમયે દબદબો હતો. જોકે, ઓન રિલ લાઈફ કરતા તેની રિયલ લાઈફને કારણે તે હંમેશાથી ચર્ચામાં રહી છે. 

Updated By: May 28, 2021, 12:23 PM IST
બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

નવી દિલ્લીઃ બોલીવુડની આ અભિનેત્રીનો એક સમયે દબદબો હતો. જોકે, ઓન રિલ લાઈફ કરતા તેની રિયલ લાઈફને કારણે તે હંમેશાથી ચર્ચામાં રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ ટીવી એક્ટરમાંથી ફિલ્મ સ્ટાર બનેલી અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) ની. આ વખતે નીના ગુપ્તાએ પોતાની પર્સનલ લાઈફની કેટલી એવી વાતો સામે ચાલીને જાહેર કરી છે જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. 

નીના ગુપ્તા (Neena Gupta) હંમેશાથી પોતાની ફિલ્મો કે પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહી છે. અને નીનાએ પોતાના અંગત જીવન વિશે પણ હંમેશા ખુલીને વાત કરી છે. વર્ષ 1982માં આવેલી ફિલ્મ 'યે નજદીકિયાં' નીના ગુપ્તાએ એક ઈંટરવ્યૂમાં કહ્યુંકે, તેમણે ઘણાં લાંબા સમય સુધી પોતાને એકલતાનો અનુભવ થયો. એવું એટલાં માટે પણ થયું હતુંકે, તેમનો કોઈ બોયફ્રેંડ નહોંતો કે તેમના લગ્ન નહોંતા થયા તો
તેમનો પતિ પણ નહોંતો. 

 

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!

નીના ગુપ્તા (Neena Gupta) એ એક ઈંટરવ્યૂમાં ખુલાસો કર્યોકે, ઘણીવાર તેમના કામની મજાક ઉડાવવામાં આવી. તેમના એકલતા અનુભવતા હતાં. નીના ગુપ્તા (Neena Gupta) એ કહ્યુંકે, ઘણાં વર્ષો સુધી મારો કોઈ બોયફ્રેંડ કે મારો કોઈ વ્યક્તિ મારો પતિ પણ નહોંતો. મારા માટે તો મારા પિતા જ મારા બોયફ્રેંડ હતાં. કારણકે, મારા પિતા મારા ઘરના મુખિયા હતાં. તેઓ ત્યારે મને સંભાળી લેતા હતા જ્યારે હું આખી અંદરથી તૂટી જતી હતી. ઘણીવાર એકલતાને કારણે હું એકદમ નાસીપાસ અને હતાશ થઈ જતી હતી. ઈશ્વરની કૃપાથી એ સમય સાથે લડાઈ લડીને પોતાની જાતને મેં ત્યાંથી બહાર કાઢી. હું ક્યારેય પોતાના અતિતમાં ડૂબી નથી. 

 

Call me when you want: જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના

જણાવી દઈએ કે નીના ગુપ્તાને વેસ્ટઈન્ડિઝના તે સમયના વર્લ્ડ ક્લાસ હાર્ડ હિટર બેટ્સમેન વિવિયન રિચર્ડ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને એ લગ્ન પણ કરી લીધાં. જેનાથી બન્નેને એક દિકરી પણ છે. તેમની દિકરીનું નામ છે મસાબા ગુપ્તા. એક લાંબા અંતરાલ બાદ નીનાએ વર્ષ 2008માં એક સીએ વિવેક મેહરા સાથે લગ્ન કરી લીધાં.

 

Rashami Desai નો શોર્ટ સ્કર્ટમાં ડાંસ જોઈ ફેન્સે કહ્યું આમા બધું દેખાય છે! આ પહેલાં કેમેરા સામે બદલ્યાં હતા કપડાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube