IPO Next Week : લોન્ચિંગ પહેલા 151% નો બમ્પર પ્રોફિટ, આગામી સપ્તાહે ઓપન થશે 5 આઈપીઓ, જાણો વિગત
આ 42.39 કરોડનો એસએમઈ આઈપીઓ 13 મેએ ખુલશે અને 16 મેએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 22 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 132 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 200 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર કંપનીના શેરનું લિસ્ટિંગ 151.32 ટકાના પ્રીમિયમ સાથે 332 રૂપિયા પર થઈ શકે છે.
આ 8.48 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 13 મેથી 15 મે વચ્ચે ખુલશે. શેરનું લિસ્ટિંગ 21 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 114 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. આ રીતે શેરનું લિસ્ટિંગ 87.72 ટકાના પ્રીમિયમ સાથે 214 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
ડિજિટલ જનરલ ઈન્શ્યોરન્સનો 2614.65 કરોડ રૂપિયાનો મેનબોર્ડ આઈપીઓ 15 મેએ ઓપન થશે. આ આઈપીઓમાં 17 મે સુધી દાવ લગાવી શકાય છે. શેરનું લિસ્ટિંગ 23 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 272 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર કંપનીના શેરનું લિસ્ટિંગ 25.74 ટકાના પ્રીમિયમ સાથે 342 રૂપિયા પર થઈ શકે છે.
આ 25.25 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 13 મેથી 15 મે વચ્ચે ઓપન થશે. શેરનું લિસ્ટિંગ 21 મેએ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 67 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 15 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે શેર 22.39 ટકા પ્રીમિયમની સાથે 82 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
આ 43.16 કરોડ રૂપિયાનો એનએસઈ એસએમઈ આઈપીઓ 15 મેએ ખુલશે. તમે 17 મે સુધી તેમાં દાવ લગાવી શકો છો. શેરનું લિસ્ટિંગ 23 મેએ થશે.