Harnaaz Kaur Sandhu: જોયો નહી હોય હરનાઝ કૌર સંધૂનો આવો અંદાજ, કાઉચ પર બેસીને આપ્યા પોઝ

Mon, 25 Apr 2022-7:16 pm,

હરનાઝ કૌર સંધૂએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. 

તેમણે વન પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે. આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ ખૂબ જ હોટ લાગે છે. 

હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા હોટ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે. 

તેમણે આ ફોટોઝ ફિલિપીંસમાં પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે. 

હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની હોટ તસવીરો શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link