પહેલાં દાદા સાથે ભોગવિલાસ કર્યો પછી પૌત્ર જોડે પરણી આ ગણિકા, જાણો મુઘલ ઈતિહાસની કહાની
એક મહિલાની સુંદરતા અને ડાન્સ જોઈને ઔરંગઝેબ પાગલ થઈ ગયો હતો. લાલ કુંવર ગણિકા હતી, પરંતુ મુઘલ દરબારમાં તેની સ્થિતિ એવી હતી કે અન્ય રાણીઓ પણ તેની ઈર્ષ્યા કરતી હતી.
જ્યારે લાલ કુંવર ક્યાંક જાય ત્યારે સૈનિકોનું ટોળું સાથે ચાલતું અને રસ્તાઓ ખાલી થઈ જતા. દિલ્હીના લાલ બંગલા વિસ્તારમાં તેના માટે એક ખાસ મહેલ બનાવવામાં આવ્યો હતો.
ઔરંગઝેબ પછી સત્તાની ચાવી થોડા સમય માટે આઝમ શાહ અને બહાદુર શાહ પાસે રહી. બાદમાં બહાદુર શાહનો પુત્ર જહંદર શાહ બાદશાહ બન્યો અને તે લાલ કુંવરના પ્રેમમાં પડ્યો.
જહાંદર શાહે લાલ કુંવર સાથે લગ્ન કરીને તેનું નામ ઈમ્તિયાઝ મહેલ રાખ્યું હતું. લાલ કુંવર અને જહાંદર શાહ બંનેના શોખ સરખા હતા, બંને ભોગવિલાસ અને નશામાં મશગૂલ હતા.
પાછળથી, જ્યારે મુઘલોનું પતન શરૂ થયું, ત્યારે જહાંદર શાહની હત્યા કરવામાં આવી અને લાલ કુંવરને કોટડીમાં જીવન વિતાવવું પડ્યું.