Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

Fri, 21 May 2021-10:10 am,

જોકે તેને ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. તમારી કાર કે મોટરસાઈકલ કે સાઈકલ પર તો આવું લખેલું હોતું નથી. તેના પર તો કંપનીનું નામ લખેલું હોય છે. હ્યૂન્ડાઈ, હોન્ડા, બજાજ વગેરે. આ પ્રમાણે પીળા રંગના તે મોટા વાહનમાં લખેલું JCB કંપનીનું નામ છે, તે કોઈ મશીન કે વાહનનું નામ નથી.

 

 

Bollywood ની આ 5 એક્ટ્રેસનું ક્રિકેટર્સ સાથે લગ્ન બાદ ખતમ થઈ ગયું કરિયર

તે મશીનનું નામ JCB નથી અને JCB જો કંપનીનું નામ છે તો આખરે તેને શું કહેવાય છે. જોકે આ મશીન અને વાહનનું નામ છે Backhoe Loader. પરંતુ તેને લોકો બેકેહો લોડરના નામથી ઓળખવામાં આવતું નથી. આ મશીનની ખાસ વાત એ છે કે તેને બંને બાજુથી ઓપરેટ કરી શકાય છે. જમીનનું ખોદાણ કરવાનું હોય કે પછી ક્યાંક તોડફોડ કરવાની હોય. આ મશીન બંને બાજુથી કામ કરે છે. જોકે તેને ચલાવવું અઘરું હોય છે.

 

 

 

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS

JCBનું ફૂલ ફોર્મ Joseph Cyril Bamford છે અને જોસેફ સાયરિલ બમ્ફોર્ડની જ કંપની છે. જેને શોર્ટમાં JCB કહેવાય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે તેને સ્ટીયરિંગની જગ્યાએ લીવર્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. તેમાં એક સાઈડ માટે સ્ટીયરિંગ હોય છે. જ્યારે બીજી બાજુ ક્રેનની જેમ લીવર લાગેલું હોય છે. આ મશીનમાં એકબાજુ મોટોભાગ દેખાય છે, તેને લોડર કહેવામાં આવે છે. તેના દ્વારા ભારે વજનનો સામાન કે મટીરિયલ પણ ઉઠાવી શકાય છે.

 

 

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

આ ભારે ભરખમ મશીનમાં બંને બાજુ એક સાઈડ બકેટ લાગેલું હોય છે. તે Backhoe સાથે જોડાયેલ હોય છે. તેના દ્વારા જ બકેટને ઉઠાવવામાં આવે છે. તેને એક પ્રકારનું ટ્રેક્ટર પણ કહેવામાં આવી શકે છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે તો ટ્રેક્ટર, લોડર અને બેકેહોનું આ મિશ્રણ છે. ડ્રાઈવર સહ ઓપરેટર માટે તેમાં એક કેબિન હોય છે. તેમાં ટાયરવાળા પૈડાં સિવાય પોતાના બે સ્ટેબિલાઈઝર લેગ્સ પણ જોયા હશે. તેના દ્વારા મશીનને એડજસ્ટ કરી કામ લેવામાં આવે છે.

 

 

PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ

JCB કંપનીની વાત કરીએ તો ભારતમાં પાંચ ફેક્ટરી અને એક ડિઝાઈન સેન્ટર છે. જ્યારે છઠ્ઠી ફેક્ટરી ગુજરાતના વડોદરામાં બની રહી છે. આ કંપની અનેક પ્રકારના જેસીબી મશીન બનાવે છે. જેમાં Backhoe loaders, Compactors, Excavators, generators, Mini Excavators, Skid Steer Loadersનો સમાવેશ થાય છે. ભારતમાં બનેલી મશીનની કંપની 100 કરતાં વધારે દેશોમાં નિકાસ કરે છે.

અહીં થાય છે મૃતકો સાથે લગ્ન! Photos જોઈને તમે પણ ચોંકી જશો, સરકાર પોતે આપે છે મંજૂરી

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link