LAMBORGHINI ની SUPER SPORTS CAR ભારતમાં થઈ લોન્ચ, માત્ર 3.5 સેકેન્ડમાં કાર પકડી લેશે પ્લેનની રફતાર!

Tue, 15 Jun 2021-3:09 pm,

ઈટલીની પ્રમુખ વાહન નિર્માતા કંપની LAMBORGHINIએ ભારતમાં HURRACAN EVO RWD SPYDER લોન્ચ કરી છે. નવા લુક અને દમદાર એન્જીન વાળી આ સુપરકારની દિલ્લીમાં એક્સ શોરૂમ કિંમત 3.54 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

 

 

World Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, 200 કરોડ છે કિંમત જાણો કારના ખાસ ફિચર્સ

સુપર સ્પોર્ટ્સ કાર કંપની લેંબોર્ગિની ઈન્ડિયાએ નિવેદન આપ્યું છે કે નવા મોડલમાં V10 એન્જીન લગાડવામાં આવ્યું છે. જે 610BHPનો પાવર આપે છે. આ મોડલની કાર 0-100 કિલોમીટરની સ્પીડ 3.5 સેકેન્ડમાં પકડી શકે છે. આ કારની મહત્તમ સ્પીડ 324 કિલોમીટર પ્રતિ કલાક છે.

 

 

SECOND HAND CAR: શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો, તો એકવાર આ ગાડીઓ પર નજર કરો

 

--------------------------

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

લેંબોર્ગિનીના ક્ષેત્રિય નિદેશક એશિયા-પ્રશાંત ફ્રાંસિસ્કો સ્કારડાઓનીએ કહ્યું કે આ મોડલ ભારતમાં સુપર સ્પોર્ટ્સ કાર બજારમાં એક નવી ઉર્જા ઉમેરશે. ભારતમાં આ કાર ગ્લોબલ લોન્ચના આશરે એક વર્ષ બાદ રજૂ કરવામાં આવી છે. આ કારને ગ્લોબલ માર્કેટમાં ગત વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી.

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

લેંબોર્ગિની ઈન્ડિયાના પ્રમુખ શરદ અગ્રવાલે કહ્યું કે ભારતીય કંપની માટે રણનીતિ બજારોમાંથી છે, અમે અમારા ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છીએ.

 

 

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

મહત્વનું છે કે ગત વર્ષમં લેંબોર્ગિની તરફથી ભારતીય બજારમાં રજૂ થનારી આ બીજી કાર છે. HURRACAN EVO RWD SPYDER ડિઝાઈન અને લુક મામલે મોટા ભાગે કૂપે મોડલ જેવી છે. જો કે તેનો વજન 120 કિલોગ્રામથી વધુ છે.

 

 

Maruti ની આ ગાડીઓ પાકિસ્તાનમાં પણ છે જબરદસ્ત પોપ્યુલર, કિંમતો જાણીને રહી જશો હેરાન

આ કારની સૌથી ખાસ વાત છે કે તેનું રૂફ ટોપ માત્ર 17 સેકન્ડમાં ખુલી જાય છે. કંપનીએ આમાં કૂપે મોડલ જેવું કેબિન આપ્યું છે. આ કારમાં 8.4 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જેને એપલ કાર પ્લે અને એમઝોન એલેક્સાથી કનેક્ટ કરી શકાશે.

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link