Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

Fri, 11 Jun 2021-6:46 pm,

બૉલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) પોતાની લાઈફને ઓપનલી જીવવામાં માને છે. પ્રિયંકાના લગ્ન હૉલીવૂડ સ્ટાર નિક જોનસ  (Nick Jonas) સાથે થયા હતા. અને તેમના કિસિંગ ફોટો ઘણીવાર વાયરલ થયા છે.

 

 

 

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

 

બેબો ઉર્ફે કરીના કપૂર (Kareena Kapoor Khan) ખાને પોતાનો 39મો જન્મદિવસ પટૌદી પેલેસમાં ઉજવ્યો હતો. આ ખાસ દિવસે સૈફ અલી ખાને  (Saif Ali Khan)  કરીનાને કિસ કરી હતી અને આ ફોટો ખૂબ વાયરલ થયા હતા.

 

 

દુનિયાનું સૌથી રહસ્યમય ગામ: જ્યાં રહેતા મનુષ્યો અને પ્રાણીઓ બધા જ છે અંધ! કારણ જાણીને તમને પણ છૂટી જશે કંપારી

વર્ષ 2019માં રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ફિલ્મફેરના સેટ પર એકબીજા સાથે જોવા મળ્યા હતા. જ્યાં રણવીરે દીપિકા પાસેથી ઘૂંટણીયે બેસીને ટ્રોફી લીધી હતી અને તે જ સમયે દીપિકાએ રણવીરને એક પેશનેટ કિસ કરી હતી. જેનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.

 

 

 

Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist

બૉલીવૂડ સ્ટાર શાહિદ કપૂર અને તેની પત્નીના ફોટો સોશિયલ મીડિયામાં સમયાંતરે વાયરલ થતાં રહે છે. બંનેએ એકબીજાને કિસ કરતા ફોટો પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

 

કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) અને બિપાશા બાસુ (Bipasha Basu) એ પણ લવ મેરેજ કર્યા હતા. અને બંનેના એકબીજાને કિસ કરતા ફોટો અને વીડિયો પણ ઘણીવાર વાયરલ થયા છે.

 

 

West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'

સોનમ કપૂરે અને આનંદ આહૂજાનો આ ફોટો તેમના લગ્નના થોડાં સમય બાદનો છે. ફોટોમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

 

 

 

 

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2020માં નતાશા સ્ટૈનકોવિકને પ્રપોઝ કર્યું હતું. અને હાર્દિકના પ્રપોઝનલે સ્વીકાર્યા બાદ બંનેએ કિસ કરી હતી. તે સમયનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.

 

 

 

 

કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? જાણો કોની પર આવ્યું છે ગીતા માનું દિલ?

બોલીવુડ એકટ્રેસ સની લીયોની (Sunny Leone) પણ ખુલ્લેઆમ ઘણીવાર ડૈનિયલ વીબર (Daniel Weiber) સાથે પોતાના પ્રેમને ઈઝહાર કરી ચૂકી છે. અને ઘણીવાર Kiss કરતા દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા છે.

 

 

 

 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

 

બૉલીવૂડ એક્ટર આમિર ખાન પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવામાં જ માને છે. પરંતું, તેમની પણ પોતાની પત્નીને જાહેરમાં કિસ કરતા ફોટો વાયરલ થયો હતો.      

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link