ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરસ અંદાજમા દેખાઈ Malaika Arora, જુઓ Cute Photos

Tue, 16 May 2023-8:56 am,

મલાઈકા અરોરા ફરી એકવાર મુંબઈના બાંદ્રામાં જોવા મળી જ્યાં હસીનાની સ્ટાઈલ જોવા જેવી હતી. મલાઈકા ગોલ્ડન કલરના આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.

ગોલ્ડન ડ્રેસમાં મલાઈકા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે અને તેની ક્યૂટ સ્માઈલે લોકોના દિલ જીતી લીધા.. કોઈપણ મેકઅપ અને જવેલરી વિના મલાઈકાની આ નેચરલ બ્યુટી અને સિમ્પલ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે..

આ પહેલીવાર નથી જ્યારે મલાઈકાએ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીત્યા હોય, પરંતુ આ તેની પહેચાન છે. આજે પણ મલાઈકા બોલિવૂડમાં સ્ટાઈલ ડિવા તરીકે ઓળખાય છે. 

એક સમયે મલાઈકાએ ફિલ્મોમાં ઘણા હિટ અને આઈકોનિક ગીતો આપ્યા છે અને તેના કારણે મલાઈકાનું નામ ઈન્ડસ્ટ્રીમાં ચાલતું હતું. પરંતુ સૌથી વધુ તેની સ્ટાઇલના કારણે તેને પોપ્યુલારિટી મળી. આજે 49 વર્ષની ઉંમરે પણ મલ્લાની સ્ટાઈલ જોવા મળે છે..

હાલમાં મલાઈકા અરોરા તેના રિલેશનશિપને લઈને વધુ ચર્ચામાં રહે છે. છેલ્લા 5 વર્ષથી અર્જુન કપૂરને ડેટ કરી રહેલી મલાઈકા અવારનવાર લગ્નની અફવાઓને લઈને હેડલાઈન્સમાં રહે છે..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link