Mirzapur Actress: મિર્ઝાપુરની `ઝરીના` ના હુસ્ન પર ફિદા છે લાખો લોકો, તમે પણ જોઇને થઇ જશો મદહોશ
અનંગ્શા બિસ્વાસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે જ્યાં પોતાની બોલ્ડ તસવીરો પર તહેલકો મચાવી રહી છે તેમની તસવીરો ફેન્સને ખૂબ ગમે છે.
આ ફોટામાં અનંગ્શા બિસ્વાસ ઉર્ફે 'મિર્ઝાપુર'ની 'ઝરીરના'નો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. પોતાના બોલ્ડ લુકથી અભિનેત્રી કોઇનેપણ ઘાયલ કરે છે. વિશ્વાસ ન આવતો તો તેના આ ફોટા જુઓ.
અનંગ્શાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ તેમની હોટ અને બોલ્ડ ફોટોથી ભરેલું પડ્યું છે. અનંગ્શા બિસ્વાસે વર્ષ 2007 માં સુધીર મિશ્રાની ફિલ્મ 'ખોયા ખોયા ચાંદસ' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.
તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામ પર અનંગ્શા બિસ્વાસના 171 હજાર ફોલોવર્સ છે.
ફિલ્મ 'ખોયા ખોયા ચાંદ' અને 'મિર્ઝાપુર' ઉપરાંત અનંગ્શા બિસ્વાસ વર્ષ 2019 માં હોસ્ટેજ સીરીઝમાં પણ જોવા મળી હતી.