આ છે દુનિયાની સૌથી મોંઘી 5 Cigarette Brands, કિંમત સાંભળીને ઉડી જશે હોશ
દુનિયાની સૌથી મોંઘી સિગરેટ બ્રાંડ (Most Expensive Cigarette Brands) છે Treasurer. આ ઇંગ્લેડની તંબાકૂ કંપનીની ફેમસ બ્રાંડ છે. આ સિગરેટના એક પેકેટની કિંમત લગભગ 4500 રૂપિયા (Cigarette Price) છે. આ પણ વાંચો: લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર
દુનિયાની સૌથી જૂની સિગરેટ બ્રાંડની વાત થતી હોય અને સોબ્રાની (Sobranie Cigarette)નું નામ ન આવે. એવું કેવી રીતે બની શકે. સિગરેટ (Cigarette)ની આ બ્રાંડને વર્ષને વર્ષ 1879માં લોન્ચ કરવામાં આવી હતી. સોબ્રાની સિગરેટના એક પેકેટની કિંમત (Cigarette Price) 800 થી 1200 રૂપિયા વચ્ચે હોય છે. આ પણ વાંચો: Incredible India: પૈસા ઉપાડવા બેંકમાં પહોંચી લાશ, કર્મચારીઓના ઉડી ગયા હોશ
ડેવિડઓફ સિગરેટ (Davidoff Cigarette) એક સ્વિસ બ્રાંડ છે. તેની ગણતરી દુનિયાની મોંઘરી સિગરેટ બ્રાંડ્સ (Cigarette Brands)માં થાય છે. આ સિગરેટના એક પેકેટની કિંમત (Cigarette Price) લગભગ 1000 રૂપિયા છે. આ પણ વાંચો: મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
પાર્લિયામેંટ સિગરેટ (Parliament Cigarette) દુનિયાભરમાં જાણિતી છે. પાર્લિયામેંટ સિગરેટ ત્રણ પ્રકારના પેકેટમાં ઉપલબ્ધ છે. આ સિગરેટના એક પેકેટની કિંમત (Cigarette Price) 350 રૂપિયાથી માંડીને 600 રૂપિયા વચ્ચે હોય છે. આ પણ વાંચો: 1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ
ઓસ્ટ્રિયાની સિગરેટ નેટ શર્મન (Nat Sherman Cigarette) ને દુનિયાની સૌથી લક્સરી સિગરેટ (Most Expensive Cigarette) માં સામેલ કરવામાં આવે છે. આ કંપનીની સ્થાપના 1930માં થઇ હતી. તેના એક પેકેટની કિંમત લગભગ 700 રૂપિયામાં મળે છે. આ પણ વાંચો: હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ